________________
એવે સમય આવી ગયો કે શ્રી પૂની સત્તા નામશેષ બની ગઈ અને સમસ્ત સમાજ પર સંવેગી સાધુઓનું પૂરેપૂરું વર્ચસ્વ જામી ગયું. આજે પણ સમાજમાં તે જ સ્થિતિ પ્રવતિ રહી છે. આ સંજોગોમાં તિથિનાં આરાધન અંગે છેવટને નિર્ણય તેમના હસ્તક રહે, એ સ્વાભાવિક છે. સં. ૧૯૫ર ની ઘટના
સં. ૧૫રમાં તિથિનાં આરાધન અંગે એક નાનકડી ઘટના બની, તે સં. ૧૯૮૧ની સાલમાં છપાયેલા * પ્રશ્નોત્તર રત્નચિંતામણિ” નામના ગ્રંથમાં નીચે પ્રમાણે આલેખાયેલી છે –
સંવત ૧૯૫૨ની સાલમાં ભાદરવા સુદિ પ નો ક્ષય હતું, તે ઉપરથી અનુપભાઈએ શ્રીમદ્ આચાર્ય મહારાજશ્રી આત્મારામજી મહારાજને પૂછેલું કે ભાદરવા સુદ ૫ ને ક્ષય છે તે આખા પયુંષણની તિથિ ફેરવવી પડે છે તે પાંચમને ક્ષય કરીએ તે શું વાંધો છે? કારણ પાંચમની કરણે એથે થાય છે, તે પછી આ વખતે બધા પર્યુષણ ફેરવવા એ ઠીક લાગતું નથી, માટે આપને અભિપ્રાય શું છે? તેને જવાબ શ્રીમદ્ આચાર્ય મહારાજશ્રી આત્મારામજી મહારાજે એ આપે કે પાંચમને ક્ષય આ વખતે કર સારે છે. અને ત્યાર બાદ ૧૫રના જેઠ મહીનામાં શ્રીમદ્ આચાર્ય મહારાજે કાળ કર્યો, ત્યાર xભરૂચનાં શ્રાવકરત્ન શ્રી અનુપચંદ મલકચંદે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org