________________
૪૦]
cc/ce
૯૦/૯૧
૯૨/૯૩
૯૪/૯૭
બધા તીર્થંકર ભ. ના ચ્યવન અને જન્મ કલ્યાણક અધ્વરાત્રીએ થયા હતા.
બધા તીર્થંકર ભ. ના જન્મ પછી ૫૬ દિગકુમારીકાએ એ સુતિક અને તે પછી ૬૪ ઇન્દ્રોએ જન્માભિષેક મેરુ પર્વત ઉપર કર્યાં હતા.
બધા તીર્થંકર ભ. તે નવલેકાંતિક દેવેએ ધમ તીથ પ્રવર્તાવવાની વિનંતિ કરી હતી. બાદ સાંવત્સરીક દાન ૩, અબજ ૮૮ કરેડ ૮૦ લાખ સોનૈયાનું (એક વર્ષ માં) આપેલ.
બધા તીર્થંકર ભ. ની દીક્ષા અશાકવૃક્ષની નીચે થયેલી. તે પછી બધા પ્રભુને મનઃ૫ વજ્ઞાન થયેલ. ઇન્દ્રો બધા પ્રભુના ડાબા ખભે દેવદુષ્ય સ્થાપન કરેલ જે ભ. વીર સિવાયના તીને યાવત જીવ સુધી રહ્યુ હતું.
૯૮/૯૯ બધા તીર્થંકર ભ. ના પ્રથમ પારણે વસુધારાની વૃષ્ટિ અને ૫ંચ દિવ્ય પ્રગટ થયા હતા.
૧૦૦/૧૦૫ બધા તીર્થંકર ભ. તે જ્ઞાન (ચૈત્ય) વૃક્ષ ખાર ગણું હાય, પ્રભુ ૧૮ દોષ રહિત અને ૩૪ અતિશય વંત હાય, અષ્ટપ્રાતિહા સહિત મહિનાવત પ્રભુ સમવસરણમાં દેશના ૩૫ વાણીના ગુણ સહિત આપે.
૧૦૬/૧૦૭ બધા તીર્થંકર ભ. ના સાધુના સંયમના ૧૭ ભેદ અને ધર્મના ૪ ભેદ હાય.
૧૦૮/૧૯ ભ ઋષભદેવ પૂર્વભવમાં વજ્રનાભ નામે ચક્રવર્તિ થયા હતા. બાકીના બધા તીર્થંકરા રાજા થયા હતા.
૧૧૦/૧૧૧ ભ, ઋષભદેવ પૂર્વભવે ખાર અંગના જ્ઞાતા હતા, બાકીના તી. અગ્યાર અગના જ્ઞાતા હતા. ભ. ઋષભદેવની માતાએ જોયેલા ૧૪ સ્વપ્નનું ફળ નાભિકુલકરે કહ્યું હતું.