Book Title: Tirthankar Vandana
Author(s): Harishbhadravijay
Publisher: Labdhisuri Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 72
________________ [૭૩ છે. અષ્ટપાતિહાર્ય સ્વ ઉચિત પ્રવૃત્તિ કરે. જ, પહેલા ગઢમાં રથ, પાલખી વિગેરે વાહને હોય. બીજા ગઢમાં તિર્યંચે મૈત્રી ભાવથી એક સાથે બેસે. ત્રીજા ગઢમાં બાર પર્ષદા. વર્ષિદાન (એક વર્ષ સુધી ભગવાન આપે.) • રોજ ૧ કરોડ ૮ લાખ સુવર્ણમુદ્રાનું સૂર્યઉદયથી દાન આપે. ૦ એક વર્ષમાં ૩૮૮ કરોડ ૮૦ લાખ સુવર્ણમુદ્રાનું દાન આપે. ૦ ભગવાન દાન આપતા શ્રમીત ન થાય એવા પ્રકારની શક્તિને સંચય સૌધર્મઇન્દ્ર કરે. ૦ ઈશાનેન્દ્ર-રત્નજડીત છડી લઈ ઉભા રહે જેથી યાચક ભાગ્ય પ્રમાણે યાચના કરે. ૧ ચમરેન્દ્ર અને બલીન્દ્ર ભગવાનની મુઠ્ઠીમાં યાચકની ઇચ્છાથી ઓછું કે અધિક હોય તો ભાગ્યાનુસાર જ કરી દે. - ભવનપતિ-ભરતક્ષેત્રમાંથી માણસોને સંવત્સરીદાન પ્રાપ્ત કરવા ઉપાડી લાવે. ૦ વાણવ્યંતર-દાન લેવા આવેલા યાચકને પિતાના સ્થાને પાછા પહોંચાડી દે. - તિષિઓ-વિદ્યાધરને વર્ષિદાનની ખબર પડે. ૦ દાન આપવા લાયક દ્રવ્યો, ૦ ગણીને --શ્રીફળાદિ ૦ તોલીને – ગોળખાંડાદિ ૦ માપીને – ઘી, તેલાદિ જોઈને – હીરા, માણેકાદિ કુબેરની આજ્ઞાથી જુબકદેવ ગામનગર-કુવા-વાવ-તળાવગુફા જંગલ–ખેતર-વન આદિ સ્થળે છુપાવેલ ધન વર્ષિદાનમાં વાપરવા માટે લાવીને આપે.

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80