Book Title: Tirthankar Vandana
Author(s): Harishbhadravijay
Publisher: Labdhisuri Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 71
________________ ૭૨] છે ૧-૩ ગઢના દ્વારે ૨/૨ દે અને બીજા ગઢ ઉપર ૨/૨ દેવીઓ હોય. * ગઢ-૧૪ પૂર્વમાં-તુંબરેદેવ દક્ષિણ-ષટવાંગદેવ પશ્ચિમ-કપીલીદેવ ઉત્તર-જટામુગુટ. * ગઢ-ર : પૂર્વમાંજયાદેવી દક્ષિણ-વિજયાદેવી પશ્ચિમ-અજિતાદેવી ઉત્તરઅપરાજિતા. * ગઢ-૩ : પૂર્વમાં-સોમ દ્વારપાલ દક્ષિણ-યમ પશ્ચિમ-વરૂણ ઉત્તર–કબુર જૈ દરેક દ્વાર પાસે સ્ફટિક રત્નમય ધર્મચક હોય. છે, ત્યારે દીશામાં ૧-૧ યોજન પ્રમાણુ ઉંચે જવજ (પૂર્વમાં ધર્મધ્વજ દક્ષિણ-માનવ ધ્વજ પશ્ચિમ-ગજ વજ, ઉત્તરસિંહ ધ્વજ) અને આકાશમાં દેવદુંદુભી નાદ થતો હોય. છેબીજા ગઢની મધ્યમાં ઈશાન ખૂણામાં પ્રભુને બેસવા માટે દેવદો હોય. જ યંતરદેવે ત્રીજા ગઢની મધ્યમાં પ્રભુના શરીરથી બાર ગુણું પ્રમાણવાલા ઉંચા ચિત્ય (અશોક) વૃક્ષ રત્નમય પાદપીઠ સહિતનું સિંહાનસ, ચારે દીશામાં ૨/૨ ચામરધારી અને પ્રભુની ઉપર ત્રણ ત્રણ છત્ર રાખે. જૈ પ્રભુ મુળસ્વરૂપે પૂવ દીશામાં અને બાકીની ત્રણ દીશામાં પ્રભુના સ્વરૂપ જેવા જ પ્રતિબિંબો વ્યંતરદેવો સ્થાપે. પ્રભુ જ્યારે વિચારતા હોય ત્યારે નવ/નવ સુવર્ણ કમળ રાખે. પ્રભુના તેજને ખમી શકાય તે માટે પ્રભુની પાછળ ભામંડળ રાખે. છેપ્રભુ ધર્મદેશના માલકોશ રાગમાં અર્થથી આપે.

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80