Book Title: Tirthankar Vandana
Author(s): Harishbhadravijay
Publisher: Labdhisuri Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 77
________________ ૭૬] (૮) ચક્રવર્તિ-બળદેવ-વાસુદેવ-પ્રતિવાસુદેવની સામાન્ય જાણકારી. (૧) ચક્રવર્તિ ૧ ચૌદ મહારત્નના નામ :- ૧ ચક્ર, ૨ દંડ, ૩ અશ્વ, ૪ સેનાપતિ, ૫ પુરોહિત, ૬ ગૃહરત્ન, ૭ વર્ધાકિ, ૮ ચર્મ ૯ મણિ, ૧૦ કાકિણ, ૧૧ ખડગ, ૧૨ હસ્તી, ૧૩ છત્ર ૧૪ સ્ત્રી. આ દરેક રત્ન એક હજાર યક્ષથી સેવાય છે. ૦ સાત એકેન્દ્રિય તથા સાત પંચેન્દ્રિય કુલ ચૌદ રત્નની ઉત્પત્તિ નીચે મુજબ થાય. ચક્ર, દંડ, ખડગ અને છત્ર-એ ચાર રને પિતાની આયુધશાળામાં ઉત્પન્ન થાય. મણિ, કાકિણી અને ચ–એ ત્રણ રને પિતાના કેશાગાર (ખજાના) માં ઉત્પન્ન થાય. હસ્તી અને અશ્વ-બે રને વૈતાઢય પર્વતની સીમામાં ઉત્પન્ન થાય. સેનાપતિ, પુરોહિત, ગૃહપતિ અને વર્ધાક-એ ચાર રને રાજધાનીમાં ઉત્પન્ન થાય. (સુભદ્રાએ નામનું) સ્ત્રી-રત્ન, વૈતાઢય પર્વત ઉપર ઉત્તર વિદ્યાધર શ્રેણિના સ્વામી વિનમિને ઘેર પુત્રીપણે ઉત્પન્ન થયું. (આ વિગત ભરત ચક્રવતિને આશ્રય લખેલ છે.) ૦ નવ વિધાના નામ – ૧ નૈસર્ષ, ૨ પાંડુક, ૩ પિંગલ, ૪ સર્વરત્નક, ૫ મહાપ, ૬ કાલ, ૭ મહાકાલ, ૮ માણવ,

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80