Book Title: Tirthankar Vandana
Author(s): Harishbhadravijay
Publisher: Labdhisuri Jain Gyanbhandar
View full book text
________________
૭૪] જૈન ધર્મના પર્વ દિવસે ૨૯ કારતક સુ. ૧ નુતન વર્ષ, શ્રી ગૌતમસ્વામી કેવળજ્ઞાન જ , સુ. ૫ જ્ઞાન પાંચમ, સૌભાગ્ય પંચમી, શ્રુતજ્ઞાની
કરવાનું પર્વ. હું , સુ. ૧૪ ચુંમાસી ચૌદસ, આરાધના કરવાને
શુભ દિવસ છે , સુ. ૧૫ શત્રુંજય તીર્થયાત્રા પ્રારંભ, સાધુ વિહાર છુટી માગશર સુ. ૧૧ મૌન અગ્યારસ, ૧૫૦ કલ્યાણકની
આરાધના દિન હ, માગશર સુ. ૧૦ પિષ દશમ, પાર્શ્વનાથ ભ. જન્મ કલ્યાણક
આરાધના
માગશર વ. ૧૩ મેરૂ તેરસ, આદેશ્વર ભનું નિર્વાણ કલ્યાણક છે ફાગણ સુ. ૧૩ શત્રુ જ્ય તીર્થની છ ગાઉની યાત્રા (પ્રદક્ષિણા) ફાગણ સુ. ૧૪ ચુંમાસી ચૌદસ, આરાધના કરવાને શુભ
દિવસ, ભાજીપાલે, મે ત્યાગ છે, ફાગણ વ. ૮ વર્ષીતપની તપસ્યાને પ્રારંભ મા ચૌત્ર સુ. ૭ શાશ્વતી દિવસની આયંબિલની ઓળી પ્રારંભ
થી ૧૫ ચિત્ર સુ. ૧૩ ભ. મહાવીર સ્વામીનું જન્મ કલ્યાણ છે, બૈશાખ સુ. ૩ અખાત્રીજ, વર્ષીતપના પારણાને દિવસ . અષાઢ સુ. ૧૪ ચુંમાસી ચૌદસ, સાધુ વિહાર બંધ આરાધના
કરવાને શુભ દિવસ, શત્રુંજય તીર્થ યાત્રા બંધ ( શ્રાવણ સુ. ૫ ભ. નેમનાથ સ્વામીનું જન્મ કલ્યાણ છે શ્રાવણ વ. ૧ર પર્યુષણ મહાપર્વને પ્રારંભ આઠ દિવસ)

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80