Book Title: Tirthankar Vandana
Author(s): Harishbhadravijay
Publisher: Labdhisuri Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 50
________________ પિ૧ દરેક વિહરમાન જીનનો.. હાલક્યાં છે? ૧ શરીરને રંગ – સુવર્ણ મય છે. ૨ શરીરનું માપ – ૫૦૦ ધનુષ્યનું છે. ૩ જન્મ રાશી – ધન રાશી છે. પાંચમ ૪ જન્મ નક્ષત્ર - ઉત્તરાષાઢા છે. દેવક ૫ આયુષ્ય – ૮૪ લાખ પૂર્વનું છે. દેવલોક ૬ ગણધરો – ૮૪ છે. પાંચમે ૭ કેવલજ્ઞાની મુનિ – ૧૦ લાખ છે. દેવલોક ૮ સાધુજી - ૧૦૦ કરોડ છે. બીજે - સાધવજી - ૧૦૦ કરોડ છે. દેવક ૧૦ શ્રાવક – ૯૦ કરોડ છે. બારમે ૧૧ શ્રાવિકા - ૯૦૦ કરોડ છે. દેવક ૧૨ યવન કલ્યાણ – શ્રાવણ વદી ૧ છે ૧૩ જન્મ કલ્યાણ – વે શાખ વદી ૧૦ છે. (વર્તમાન વીશીના શ્રી કુંથુનાથ ભગવાનના નિર્વાણ પછી અને અરનાથ ભ. જન્મ પહેલાના આંતરામાં અગ્નિ ભગવાનનો જન્મ થાય. કુમારદેવ ૧૪ દીક્ષા કલ્યાણક – ફાગણ સુદી ૩ બારમો (વર્તમાન ચોવીશીના શ્રી મુનિસુવ્રત સ્વામિ ભ. ના નિર્વાણ દેવલોક પછી અને શ્રી નમિનાથ ભ. ના જન્મ પહેલાના આંતરામાં દીક્ષા થાય) પાંચમ દેવલોક ૧૫ કેવલજ્ઞાન કલ્યાણક – ચૈત્ર સુદ ૩ બારમો (વર્તમાન વીશીના ૨૦ માં નમિનાથ અને ૨૧ માં દેવક નેમિનાથ ભગવાનના આંતરામાં નવમે ૧૬ નિર્વાણ કલ્યાણક – શ્રાવણ વદ ૩ વેયક | (આવતી ચોવીશીના ૭ માં શ્રી ઉદય પ્રભુના નિર્વાણ પછી સર્વાર્થસિદ્ધી ૮ માં શ્રી પેઢાલનાથ પ્રભુના જન્મ પહેલાના આંતરામાં વીશે વિહરમાનનું નિર્વાણ થશે.)

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80