Book Title: Tirthankar Charitra
Author(s): Prafullaben Rasiklal Vora
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 4
________________ | શ્રી જૈન આત્માનંદ સભા શતાબ્દી વર્ષ ગ્રંથ – ૩ શ્રી તીર્થકર ચરિત્ર આ તીર્થકર ચરિત્ર ગ્રંથમાં વર્તમાન પ્રત્યેક તીર્થકર ભગવંતોના પ્રત્યેક ભવોના અપૂર્વ વર્ણન સાથે તથા પ્રત્યેક તીર્થકર ભગવંતોની સ્તુતિ, ચૈત્યવંદન અને થોય (સ્તુતિ) સાથે પરમાત્માના સુંદર નયનરમ્ય ફોટો, યક્ષ-યક્ષિણી તથા ઉપરના ભાગે નિર્વાણભૂમિ દર્શનાર્થે પ્રકાશિત કરવામાં આવી છે. જેનાથી અત્યંત ભાવોલ્લાસ જાગે છે. લેખિકા ડૉ. કુ. પ્રફુલ્લાબેન રસિકલાલ વોરા એમ.એ.(અંગ્રેજી),એમ.એડ., પી.એચ.ડી.(શિક્ષણ) - ૐઋષભ-અજિત-સંભવ–અભિનંદન–સુમતિ–પદ્મપ્રભ-સુપાર્શ્વ–ચંદ્રપ્રભ- સુવિધિ-શીતલ–શ્રેયાંસ-વાસુપૂજ્ય-વિમલ–અનંત-ધર્મ-શાંતિ-કંથ-અર–મલ્લિ–મુનિસુવ્રત નમી-નેમિ-પાર્થ–વર્તમાનતાજિનાઃ શાંતાં શાંતિકરાભવંતુ સ્વાહા. શ્રી જેન આત્માનંદ સભા ભાવનગર કી વિર સંવત ૨પ૨૪ આત્મ સંવત ૧૦૧ વિક્રમ સંવત ૨૦૫૪ | કી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 316