Book Title: Tattvarthadhigama Sutra
Author(s): Shantilal Keshavlal Pandit
Publisher: Pandit Shantilal Keshavlal

View full book text
Previous | Next

Page 248
________________ ૨૩૭ તે ચારિત્ર નિશ્ચયથી નિજ ગુણ, સમિતિ ગુતિ વ્યવહાર જ્ઞાનક્રિયા સમ્મત ફળ કહિયે, ચારિત્રને નિરધાર રે..આ. ૪ તે વ્યવહાર કહ્યો પણ ભેદ, પંચમ અંગ મેઝાર; પ્રથમ આગમ શ્રતને આણું, ધારણા છત વિચાર રે... આ. ૫ કેવલી મણપજવ ને એહી, ચઉદ પૂર્વ દિશા પૂર્વ નવ પૂર્વ લગે ખવિધ આગમ-વ્યવહારી હેય સર્વ ૨... આ. ૬ શેષ પૂર્વ આચાર પ્રકલ્પણ (૩), છેદાદિક સાવિ જાણ; શ્રત વ્યવહાર કહી જે બીજે, અતિશય વિણ જે નાણું રે...આ. ૭ દેશાંતર સ્થિત બેહુ ગીતારથ, જ્ઞાન ચરણ ગુણ વલગ; કઈ કારણથી મિલન ન હોવે, તિણ હેતે કરી અલગ રે.. આ. ૮ પ્રશ્ન સકળ પૂછેવા કાજે, ગુણ મુનિ પાસે મૂકે તેહ (થી) ગ્રહીને ઉત્તર ભાખે, પણ આશય નવિ ચૂકે રે..આ. ૯ તેની આણ તહત્ત કરીને, જે નિઃશંક પ્રમાણ જેમ તૃષિત સર નદી ન પામે, પણ તસ જળે તૃષાહાણ રે....આ. ૧૦ તે આણા વ્યવહાર કહીએ, એ ત્રીજે પણ બહુ સરિ; ગૂઢ આલેચના પદ જે ભાખ્યા, તે પ્રાયો&તે પરખે રે.આ. ૧૧ છત વ્યવહાર સુણે હવે પંચમ, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ; પુરૂષ સાહસ ને પડિસેવા, ગાઢ અગાઢ હેતુ દાવ રે... આ. ૧૨ ઇત્યાદિક બહુ જાણે ગીતારથ, તેણે જે શુભ આચરિ; આગમમાં પણ જે ન નિષેધ્યું, અવિધિ અશુદ્ધ નવિ ધરિયો રે..આ. ૧૩ પૂરવ ચાર વ્યવહાર ન બાધે, સાધે ચારિત્ર ગ; પાપભીરુ પંચાંગી સમ્મત, સંપ્રદાયી ગુરૂગ રે... આ ૧૪ ગછગત અનુગી ગુરૂવી, અનિયતવાસી આઉત્ત, એ પણ ગુણ સંયમને ધારી, તેહ જ છત પવિત્ત રે..આ. ૧૫ પાસ ઉસને કુશલે, સંસત્ત અહાઈ; એ પંચ દેવને દૂર ન કરે, અને મુનિ પણું ભાખે મંદ રે...આ. ૧૬ ગુણ હી ને ગુણાધિક સરિ, થાયે જે અન્નાણ; દશન અસાર તે ચરણ કિહાથી, એ ધર્મદાસગણિ વાણી રે...આ. ૧૦ ગુણ-પક્ષી ને ગુણને રાગી, શક્તિ વિધિ ઉજમાળ, શ્રદ્ધા જ્ઞાન કથે ને કરણી, તે મુનિ વંદુ વિકાળ રે....આ. ૧૮ Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260