________________
૨૩૭ તે ચારિત્ર નિશ્ચયથી નિજ ગુણ, સમિતિ ગુતિ વ્યવહાર જ્ઞાનક્રિયા સમ્મત ફળ કહિયે, ચારિત્રને નિરધાર રે..આ. ૪ તે વ્યવહાર કહ્યો પણ ભેદ, પંચમ અંગ મેઝાર; પ્રથમ આગમ શ્રતને આણું, ધારણા છત વિચાર રે... આ. ૫ કેવલી મણપજવ ને એહી, ચઉદ પૂર્વ દિશા પૂર્વ નવ પૂર્વ લગે ખવિધ આગમ-વ્યવહારી હેય સર્વ ૨... આ. ૬ શેષ પૂર્વ આચાર પ્રકલ્પણ (૩), છેદાદિક સાવિ જાણ; શ્રત વ્યવહાર કહી જે બીજે, અતિશય વિણ જે નાણું રે...આ. ૭ દેશાંતર સ્થિત બેહુ ગીતારથ, જ્ઞાન ચરણ ગુણ વલગ; કઈ કારણથી મિલન ન હોવે, તિણ હેતે કરી અલગ રે.. આ. ૮ પ્રશ્ન સકળ પૂછેવા કાજે, ગુણ મુનિ પાસે મૂકે તેહ (થી) ગ્રહીને ઉત્તર ભાખે, પણ આશય નવિ ચૂકે રે..આ. ૯ તેની આણ તહત્ત કરીને, જે નિઃશંક પ્રમાણ જેમ તૃષિત સર નદી ન પામે, પણ તસ જળે તૃષાહાણ રે....આ. ૧૦ તે આણા વ્યવહાર કહીએ, એ ત્રીજે પણ બહુ સરિ; ગૂઢ આલેચના પદ જે ભાખ્યા, તે પ્રાયો&તે પરખે રે.આ. ૧૧ છત વ્યવહાર સુણે હવે પંચમ, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ; પુરૂષ સાહસ ને પડિસેવા, ગાઢ અગાઢ હેતુ દાવ રે... આ. ૧૨ ઇત્યાદિક બહુ જાણે ગીતારથ, તેણે જે શુભ આચરિ; આગમમાં પણ જે ન નિષેધ્યું, અવિધિ અશુદ્ધ નવિ ધરિયો રે..આ. ૧૩ પૂરવ ચાર વ્યવહાર ન બાધે, સાધે ચારિત્ર ગ; પાપભીરુ પંચાંગી સમ્મત, સંપ્રદાયી ગુરૂગ રે... આ ૧૪ ગછગત અનુગી ગુરૂવી, અનિયતવાસી આઉત્ત, એ પણ ગુણ સંયમને ધારી, તેહ જ છત પવિત્ત રે..આ. ૧૫ પાસ ઉસને કુશલે, સંસત્ત અહાઈ; એ પંચ દેવને દૂર ન કરે, અને મુનિ પણું ભાખે મંદ રે...આ. ૧૬ ગુણ હી ને ગુણાધિક સરિ, થાયે જે અન્નાણ; દશન અસાર તે ચરણ કિહાથી, એ ધર્મદાસગણિ વાણી રે...આ. ૧૦ ગુણ-પક્ષી ને ગુણને રાગી, શક્તિ વિધિ ઉજમાળ, શ્રદ્ધા જ્ઞાન કથે ને કરણી, તે મુનિ વંદુ વિકાળ રે....આ. ૧૮
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org