Book Title: Tattvarthadhigama Sutra
Author(s): Shantilal Keshavlal Pandit
Publisher: Pandit Shantilal Keshavlal

View full book text
Previous | Next

Page 249
________________ ૨૮ વિષમ કાળમાંહે પણ એ ગુણ, પરખી જે મુનિ વંદ; પ્રવચનને અનુસારિણી કિરિયા, કરતે ભવ-ભય છેદે રે... આ. ૧૯ એહ સુત વ્યવહાર તણે બળ, શાસન જિનનું દીપે, સંપ્રતિ દુસહ સૂરિ લગે એ, કુમતિ કદાગ્રહને જપે રે આ. ૨૦ ઈણ વ્યવહારે જે વ્યવહારશે, સંયમને ખપ કરશે, જ્ઞાન વિમળ ગુરૂને અનુસરશે, તે ભવસિંધુને તરશે રે.....આ. ૨૧ છેવટે આ ઢાળમાં જણાવ્યું છે કે જે આત્મા-પિતાથી અધિક ગુણને-અવિનય કરે છે. અર્થાત્ પિતાના સમાન ગણી તેને વંદન-વ્યવહાર નથી કરતે તે આત્મા નિચ્ચેથી અનાણી છે. વિશેષ એ સમજવું જરૂરી છે કે જે આત્મા દર્શનગુણથી અસાર છે. એટલે કે સમ્યફલને (૬૭) બાલ સ્વરૂપથી અળગે છે, તે આત્મામાં ચારિત્રની સંભાવના કરવી તે અયુક્ત છે. વળી જે આત્મા આત્માના ગુણેને પક્ષપાતી બની ગુણ પ્રાપ્ત કરવા ગુણીજનેનું ભક્તિ-બહુમાન કરે છે. તે આત્મા અવશ્ય ગુણ પ્રાપ્ત કરવાવાળો થાય છે. વળી જે આત્મા પિતે જે પ્રમાણે પ્રરૂપણ કરે છે. તેમાં પોતાની શ્રદ્ધા પ્રગટપણે પ્રકાશે છે. એટલે કે તે પ્રમાણે આચાર શુદ્ધિને ખપ કરે છે. તેવા મુનિ ભગવતે અવશ્ય આમાથી–આત્માને શરણભૂત થાય છે. આ રીતે શ્રી મહાવીર પરમાત્માનું શાસન પાંચમાં આરાના છેડા સુધી ભવ્ય આત્માને ઉપકાર કરતું રહેવાનું છે એમ નિચેથી જણવું. એજ લી સિદ્ધાંત પાક્ષિક પંડિત શાંતિલાલ કેશવલાલના જય જીનેન્દ્ર Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260