Book Title: Tattvarthadhigama Sutra
Author(s): Shantilal Keshavlal Pandit
Publisher: Pandit Shantilal Keshavlal
View full book text
________________
લેવું. આજે પણ જેઓ સુગુરૂની આજ્ઞાએ પાંચ પ્રકારના વ્યવહારની સાપેક્ષતાએ જે ભાવે ધર્મારાધન કરતા રહી આત્મ કલ્યાણ સાધે છે, તેઓને અવશ્ય ચાર પ્રકારના સામાયિક ભાવની પ્રાપ્તિ થાય છે એમ જાણવું કેમકે શાસ્ત્રમાં સર્વત્ર “ગારે ઘા એમ સ્પષ્ટ જણાવાયેલ છે. આ સંબંધે આત્માર્થ સાધક વ્યવહારથી તેમજ નિશ્ચયથી, પ્રવૃત્તિ-નિવૃત્તિ ધર્મની ચૌભંગીને આત્માથી આત્માઓએ યથાર્થ અવિરૂદ્ધ અવધારવી.
(૧) વ્યવહારથી પ્રવૃત્તિ ધમ: પિતાના આત્માને પંચાચારમાં જેડ તે.
(૨) વ્યવહારથી નિવૃત્તિ ધર્મ : હિંસા-જૂઠ-ચારી-મૈથુન અને પરિગ્રહાદિના પાપ વ્યાપારથી અળગો રાખવો તે.
(૩) નિશ્ચયથી પ્રવૃત્તિ ધર્મ : પિતાના આત્માને સમ્યક્ત્વ સામાયિક, શ્રત સાયાયિક, દેશ વિરતિ સામાયિક તેમજ સર્વ સામાયિક ભાવમાં જોડવો તે.
(૪) નિશ્ચયથી નિવૃત્તિ ધમ : પિતાના આત્માને ક્રોધ-માન-માયા અને લોભાતિ કષાય ભાવથી અળગો રાખવો તે.
ઉપર જણાવેલ પ્રવૃત્તિ ધર્મ તેમજ નિવૃત્તિ ધર્મ તેમજ વ્યવહાર ધર્મ તેમજ નિશ્ચય ધર્મ પરસ્પર સાપેક્ષ ભાવે ઉપકારી (આત્માર્થ સાધક) છે. અન્યથા એકાંતપક્ષે બાધક છે. આ સંબધે શાસ્ત્રમાં સ્પષ્ટ જણાવવામાં આવેલ છે કે –
जइ जिणमय पवज्जय, ता मा-व्यवहार-णिच्छए मुयइ । ફળ વિણ તિથ, છિન્ન અને ૩ ત છે
હે આત્માથી આત્મા છે તું શ્રી જીનેશ્વર ભગવંતની આજ્ઞાનું પાલન કરવા ઈરછતે હોય તો વ્યવહાર સ્વરૂપ કે નિશ્ચય સ્વરૂપ બનેમાંથી કેઈને પણ અ૫લાપ (તિરસ્કાર) કરીશ નહિ. કેમકે વ્યવહારને અપલાપ કરવાથી તીર્થ (શાસન) ને ઉછેe થઈશ અને નિશ્ચયને અ પલાપ કરવાથી આમતાવના શ્રેયથી ભ્રષ્ટ થઈશ... ઉપર જણાવેલ પાંચ પ્રકારના વ્યવહારને શાઆર્થનું સમર્થન આપવાથી
શ્રી જ્ઞાનવિમળસૂરિકૃત પાંચ વ્યવહારની દ્વાન શ્રી જિનવર દેવે ભવિ-ભાવ હેતે, મુગતિ તણે પંથ ખે; જ્ઞાન દર્શન ચારિત્ર ત૫ ચઉવિધ, એથી શિવસુખ ચાખે રે, આતમ! અનુભવ ચિત્તમાં ધારો, જેમ ભવભ્રમણ નિવારે છે. ત. ૧ જ્ઞાન થકી સવિ ભાવ જણાયે, દર્શને તાસ પ્રતીત; ચારિત્ર આવતાં આશ્રવ રૂપે, પૂર્વ શોષે તપ નિત રે... આ. ૨ જ્ઞાન દર્શન બેહુ સહચારી, ચારિત્ર તસ ફળ કહિયે; નિરાસંશ તપ કર્મ ખપાવે, તે આતમ ગુણ લહીયે રે... આ. 8
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260