Book Title: Tattvarthadhigama Sutra
Author(s): Shantilal Keshavlal Pandit
Publisher: Pandit Shantilal Keshavlal

View full book text
Previous | Next

Page 246
________________ ૨૩૫ આત્માએ માટે દુઃખદ હકીકત છે, તેમ છતાં શ્રી જિનાજ્ઞા પ્રતિ સવેદ જીવા આદરપ્રીતિવાળા હાવાથી અત્રે શ્રી પાંચમા અંગ સૂત્ર તે શ્રી ભગવતી સૂત્રમાં જણાવ્યા અનુસારે પાંચ પ્રકારના વ્યવહાર (પ્રમાણભૂત) ના ભેદોનુ` કિ`ચિંત સ્વરૂપ પ. પૂ. શ્રી જ્ઞાનવિમળસૂરિજીની સજ્ઝાય સહ જણાવીએ છીએ. આ સાયમાં પૂજ્યશ્રીએ આત્માર્થે જ્ઞાન-દર્શન-ચારિત્ર તેમજ તપધર્મની આરાધના-આત્માનુભવ સહ કરવાની શીખ આપી છે. આ સાથે તે ચારે પ્રકારના આત્મ-ધર્મ-પરસ્પર સહચારી ભાવે ઉપકારી થાય છે એમ સ્પષ્ટ જણાવેલુ છે આથી સમજવાનું' કે એકાંતે એક પક્ષીય કોઈપણ ધર્મ-આાત્મા સાધી શકતા નથી હવે તે ચારે પ્રકારના ધર્મના વ્યવહારમાં (આચાર પાલનમાં) શાસ્ત્રોમાં જે પાંચ પ્રકારના પ્રમાણ વ્યવહારો જણાવેલ છે તેને શાસ્ત્રાર્થથી અનુક્રમે અવિરૂદ્ધ ભાવે અત્રે જણાવેલ છે. (૧) પ્રથમ આગમ વ્યવહાર : એટલે કે કેવળજ્ઞાની તેમજ મન:પર્યું વજ્ઞાની તેમજ સમ્યક્—અવધિજ્ઞાની, તેમજ ચૌદપૂર્વી અને દશ પૂર્વધર એ વિશિષ્ટ જ્ઞાનીઓને વ્યવહાર તેમજ તેમના વચનાનુસારે જે વ્યવહાર કરાય તેને આગમ વ્યવહાર જાણવા. (૨) બીજો શ્રુત વ્યવહાર : તે વĆમાન અગ-ઉપાંગ સૂત્રના જાણુ તેમજ આચાર પ્રકલ્પક આદિ છેદ સૂત્રેાના જાણુ ગીતાના વ્યવહાર તેને શ્રુત વ્યવહાર જાણવા (૩) ત્રીજો આજ્ઞા વ્યવહાર : તે ગીતા ગુરૂ ભગવ'તની આજ્ઞાએ કરી જે વ્યવહારે પ્રવતે તેને આજ્ઞા વ્યવહાર જાણવા. (૪) ચાથા ધારણા વ્યવહાર : તે ગીતા શુરૂ ભગવ'તાએ જે વ્યવહાર પ્રવર્તાવે હાય તેને (પર પરાને) અનુસરીને જે વ્યવહાર કરાય તેને ધારણા વ્યવહાર જાણવા. (૫) પાંચમા જીત વ્યવહાર : તે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની સાપેક્ષતાએ (પ્રધાનતાએ) તેમજ આગમ-શ્રુત પ્રમાણથી અવિરૂદ્ધ ભાવે (ઉત્સ અપવાદે) તેમજ અવિધિ-અાશાતનાદિ દોષો ઢાળીને મુખ્યાથે તા તે જે પ્રકારે પોતાના આત્મા રાગ-દ્વેષાદિ દોષાને જીતે (ટાળે) તેને જીત વ્યવહાર જાણવા. આ જીત વ્યવહારી તે પૂર્વેના ચારે પ્રકારના આચારને બાધા ઉપજાવનારા ન હૈાય. કેમકે પાંચે આચારા પરસ્પર સાપેક્ષ ભાવે પ્રમાણુરૂપ છે. આ સંબધે મા જાણવુ જરૂરી છે કે દરેક દરેક આત્માને પાત-પોતાને જગતમાં સર્વકાળે-સક્ષેત્રે જેવા જેવા સુગુરૂ યા કુન્નુરૂના યાગ પ્રાપ્ત થાય છે. તેને જ પ્રાયે કરીને તે તે જીવા અનુસરતા હાય છે. એટલે કે તે તે ગુરૂએ બતાવેલા દેવ-ધ પ્રતિ આદર-પ્રીતિવાળા બનતા હાય છે. તે આ સંબધે પ. પૂ શ્રી યશેાવિજયજીએ રચેલા (૩૫૦) ગાથાના સ્તવનની સાતમી ઢાળમાં અગીયાર (૧૧) મી ગાથામાં સુગુરૂ-કુગુરૂના સ્વરૂપ સ’બધે ૨૬-૨૬ ભાંગાનું સ્વરૂપ જણાવેલ છે. તે, તે ત્યાંથી અવશ્ય જોઈ જાણી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260