Book Title: Tattvarthadhigama Sutra
Author(s): Shantilal Keshavlal Pandit
Publisher: Pandit Shantilal Keshavlal
View full book text
________________
૨૩૨
ઢાળ ૪ એકત્વ ભાવના સન ધ્યાન ચારિત્રને રે, જે દઢ કરવા ચાહ્ય, તો એકાકી વિહરતો રે જિન કલ્પીકિ સહાય રે પ્રાણી ! એકલ ભાવના ભાવ, શિવ મારગ સાધન દાવ રે...પ્રાણ ૧ સાધુ ભણી ગૃહવાસની રે, છૂટી મમતા જેહ, તે પણ ગચ્છવાસીપણે રે, ગણુ ગુરૂ પર છે નેહ રે. પ્રાણી. ૨ વન મૃગની પરે તેહથી રે. છોડી સકલ પ્રતિબંધ, તું એકાંકી અનાદિને રે, કિણથી તુજ સંબંધ રે...પ્રાણ ૩ શત્રુ મિત્રતા સર્વથી રે, પામી વાર અનંત, કણ સજજન દુશ્મન કિશો રે, કાળે સહુને અંત છે. પ્રાણ. ૪ બધે કર્મ જીવ એકલે રે, ભગવે પણ તે એક, કિણ ઉપર કિણ વાતની રે, રાગ-વેષની ટેક છે. પ્રાણી. ૫ જો નિજ એકપણું ગ્રહે રે, છેડી સકલ પરભાવ, શુદ્ધાતમ જ્ઞાનાદિશું રે, એક સ્વરૂપે ભાવ રે..પ્રાણી. ૬ આવ્યા છે તું એકલે રે, જઈશ પણ તું એક, તે એ સયલ કુટુંબથી રે, પ્રીતિ કશી અવિવેક રે...પ્રાણી ૭ વનમાં ગજ સિંહાદિથી રે, વિહરતાં ન ટળે જેહ, જિણ આસને રવિ આથમે ૨, તિણ આસન નિશિ છેહ રે...પ્રાણી. ૮ તપ પારણે આહાર ગ્રડે રે, કરમાં લેપ વિહીન, એક વાર પાણી પીને રે, વનચારી ચિત્ત અધીન રે.... પ્રાણી. - એહ દોષ પર ગ્રહણથી રે, પરસંગે ગુણહાણ, પરધનગ્રાહી ચેર તે રે, એકપણું સુખ ઠાણ રે..પ્રાણી. ૧૦ પર સંયોગથી બંધ છે રે, ૫ર વિયોગથી મોક્ષ, તેણે તછ પર મેળાવડો રે, એકપણું નિજ પિખ રે..પ્રાણ ૧૧ જન્મ ન પામ્ય સાથ કે રે, સાથ ન મરશે કેય, દુખ વેચાઉ કઈ નહિ રે, ક્ષણભંગુર સહ લય રે..પ્રાણ ૧૨ પરિજન મરતે દેખીને રે, શોચ કરે જન મૂઢ, અવસરે વારો આપણે રે, સહુ જનની એ રૂઢ રે..પ્રાણ ૧૩ સુરપતિ ચક્રી હરિ હલી રે, એકલા પરભવ જાય, તન ધન પરિજન સહુ મિલી રે, કેઈ સખાઈન થાય છે. પ્રાણી. ૧૪
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260