Book Title: Tathagatni Vishishtatano Marm
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 11
________________ તથાગતની વિશિષ્ટતાના મ [ ૬૬૭ તે સમયે સામાન્ય લોકવ્યવહારને અનુસરીને એધિસત્ત્વ દેહદમન આદિના માર્ગને અનુસર્યો, પણ તે વખતે તેમના મનનેા સમરત વિચારપ્રવાહ તે જ દિશામાં વહેતા એમ નથી માનવાનું. સામાન્ય માણસને સમુદ્ર એકસરખા જ દેખાય છે, પરંતુ તેમાં પરસ્પર વિરુદ્ધ દિશામાં વહેનારા પુષ્કળ પ્રવાહો હાય છે. તે પ્રમાણે માધિસત્ત્વના ચિત્તમાં પણ વિરોધી અનેક વિચારપ્રવાહો વહેતા હતા. તેમનું આ માનસિક ચિત્ર જ્યારે મુદ્દે અગ્નિવેમ્સનને ઉદ્દેશી પેાતાને સૂઝેલી ત્રણ ઉપમા કહે છે ત્યારે સ્પષ્ટ ઊપસી આવે છે. તે ત્રણ ઉપમાઓ આ રહી : (૧) પાણીમાં પડેલું ભીનું લાકડુ હાય ને તેને ખીજા લાકડાંથી સવામાં આવે તે તેમાંથી આગ ન નીકળે, તે રીતે જેએનાં મનમાં વાસના ભરી હોય અને ભાગનાં સાધનેમાં જેઓ રચ્યાપચ્યા હાય તેઓ ગમે તેટલુ હ્રયાગનું કષ્ટ વેઠે તેય મનમાં સાચું જ્ઞાન પ્રકટે નહિ. (૨ ) ખીજું લાકડું પાણીથી આધે હાય, છતાં હાય ભીનું. એનેય ધસવાથી એમાંથી આગ ન નીકળે. એ જ રીતે ભાગનાં સાધનાથી આધે અરણ્યમાં રહેલ સાધક હાય, પણ મનમાં વાસનાઓ સળવળતી હોય તેાય કાઈ તપ તેમાં સાચું જ્ઞાન ઉપજાવી શકે નહિ. ( ૩) પરંતુ જે લાકડું પૂરેપૂરું સૂકું હોય તે જળથી વેગળુ હાય તેને અણુિથી ધસવામાં આવે તે! આગ જરૂર પ્રગટે. એ જ રીતે ભાગનાં સાધનાથી દૂર તેમ જ વાસનાઓથી મુક્ત એવા સાધક જાગભાગને અવલ સાચુ જ્ઞાન મેળવી શકે. વળી, બુદ્ધ ભિક્ષુઓને ઉદ્દેશી સાધનાના અનુભવની વાત કરતાં જણાવે છે કે, હુ જ્યારે સાધના કરતા ત્યારે જ મને વિચાર આળ્યા કે મનમાં સારા અને નરસા અને પ્રકારના વિતર્ક કે વિચારો આવ્યા કરે છે. તેથી મારે એના એ ભાગ પાડવા ઃ જે અકુશળ કે નઠારા વિતર્કો છે તે એકબાજુ અને જે કુરાળ કે હિતકારી વિતર્યું છે તે બીજી બાજુ. કામ, દ્વેષ અને ત્રાસ આપવાની વૃત્તિ આ ત્રણ અકુશળવિતર્કો. તેથી ઊલટું નિષ્કામતા, પ્રેમ અને કાઈ ને પીડા ન આપવાની વૃત્તિ એ ત્રણ કુરાળ વિતર્કો છે. હું વિચાર કરતે એસુ અને મનમાં કાઈ અકુશળ વિતક આવ્યા કે તરત જ વિચાર કરતા કે આ વિતર્ક તમારું કે બીજા કાઈ નું હિત કરનાર તેા છે જ નહિ, અને વધારામાં તે પ્રત્તાને રાકે છે. મન ઉપરની પાકી ચોકીદારી અને સતત જાગૃતિથી એવા વિર્ધાને હું રોકતા, તે એવી રીતે કે જેમ કાઈ ગાવાળિયા, પાકથી ઊભરાતાં ખેતરા ન ભેળાય એ માટે, પાક ખાવા દેતી ગાયાને સાવધાનીથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14