Book Title: Tap ane Parishaha e Shu Che Author(s): Sukhlal Sanghavi, Bechardas Doshi Publisher: Z_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf View full book textPage 5
________________ ડાય તે પણ શબ્દ જ ના પતન ય અને પરિષહ એ શું છે? તપને તો જેન ન હોય તે પણ જાણે છે, પરંતુ પરિષહોની [બતમાં તેમ નથી. અરેન માટે પરિષહ શબદ જરા નવા જેવો છે, Kતુ એને અર્થ ન નથી. ઘર છોડી ભિક્ષુ બનેલાને પિતાના યિની સિદ્ધિ માટે જે જે સહવું પડે તે પરિષહ. જૈન આગમોમાં hવા પરિષદે ગણાવવામાં આવ્યા છે, તે ફક્ત ભિક્ષુજીવનને શિીને જ. બાર પ્રકારનું તપ દર્શાવવામાં આવ્યું છે તે તો ગૃહસ્થ * ત્યાગી બધાને જ ઉદ્દેશીને. જ્યારે બાવીશ પરિષહ ગણાવવામાં વ્યા છે તે ત્યાગી જીવનને ઉદ્દેશીને જ. તપ અને પરિષહ કે મે જુદા દેખાય છે, એના ભેદે પણ જુદા છે, છતાં એ ભૂલાવું તે જોઈએ કે એ બન્ને વસ્તુ એક જ બીમાંથી ઉગેલા એક બીજાથી કટા ન પાડી શકાય એવા બે ફણગા છે. - વ્રતનિયમ અને ચારિત્ર એ બન્ને એક જ વસ્તુ નથી. એ જ રીતે સાન એ પણ એ બન્નેથી જુદી વસ્તુ છે. સાસુ નણંદ અને ધણુ સાથે ઉમેશા ઝઘડનાર વહુ, તેમજ જુઠું બોલનાર અને દેવાળું કાઢનાર પ્રામાણિક વ્યાપારી પણ ઘણીવાર કઠણ વતનિયમ આચરે છે. નેકનીતિથી સાદુ અને તદ્દન પ્રામાણિક જીવન ગાળનાર કાર્ડ કઈ એવા મળી આવે છે કે જેને ખાસ વ્રતનિયમેનું બંધન નથી હોતું. વતનિયમ ખાચરનાર અને સરલ ઈમાનદાર જીવન ગાળનાર કોઈ કાઈ ઘણીવાર એવા તમને મળશે કે જેમનામાં વધારે વિચાર અને જ્ઞાનની જાગૃતિ મુ હોય; આમ છતાં વ્રતનિયમ, ચારિત્ર અને જ્ઞાન એ ત્રણેને યેગા એક વ્યક્તિના જીવનમાં શક્ય છે, અને જો એ યોગ હોય તો જીવનને વધારે અને વધારે વિકાસ સંભવે છે, એટલું જ નહિ પણ એવા વિગવાળા આત્માને જ વધારે વ્યાપક પ્રભાવ બીજા ઉપર પડે છે, અથવા તો એમ કહે કે એ જ માણસ બીજાઓને દોરી શકે છે; જેમ મહાત્મા છે. આજ કારણથી ભગવાને તપ અને પરિષહેમાં એ ત્રણે તો સમાવ્યાં છે. તેમણે જોયું કે “મનુષ્યને જીવનપંચ લાગે છે, તેનું ધ્યેય અતિ દૂર છે, તે ધ્યેય જેટલું દૂર તેટલું જ Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14