________________ ) *6 ( ' જીવન સૌરભ” હરિયાળી ભેમમાં મનહરશી લાડકડી જન્મી, અવનિ પર આનંદની લહેર છલકી; સૌના દિલમાં સુભગ પળ મહેંકી, મમતાના કુવારે ચળકી. એ અનુપમ નગરી કેવી? એ નગરી મનને હરી લેનારી, મેહનગારી, ધન-દોલત અને સમૃદ્ધિને વધારનારી, અવનિના આંગણીયાના અરમાનેને ક્રાવનાર, વસંતના લહેર દરેક માનવ સૌના મનેરથમાં મહાલતે હોય છે અને ઉષાના રંગબેરંગી રંગમાં રંગાતે હોય છે. બમ્બરકેટ (બીલીમોરા) કેવી પુન્યશાળી ભૂમિ! જ્યાં સહસ્ત્રાંશુના સોનેરી કિરણ પ્રભાતને નવપલ્લવિત કરનાર એવી આ ભૂમિ ઉપર સંત, જ્ઞાની અને સેળમાં ચક્રવતી શાંતીનાથ પ્રભુ બિરાજમાન છે અને પ્રાતઃકાળમાં રમણીય પ્રસંગે દેવાધિદેવ પ્રભુના મધુર દર્શન થાય છે એવી પુન્ય. શાળી પૃથ્વી ઉપર મહાભાગ્યશાળી વીરચંદભાઈ અને દિવાળી. બેન બહેળા કુટુંબના છે, જેમાં સુખ વૈભવની કમીના નહેતી. લાડલીને જન્મ! આવા અનેક પ્રકારના વૈભવ-વિલાસમાં ભવિતવ્યતાના યેગે રળીયામણ ભેમમાં દાડમની કળી જેવી, ગુલાબના પુષ્પ સમ કોમળ, સૂર્યના જેવી તેજસ્વી, ચંદ્ર જેવી ચમકતી ચાંદની છતાં નિર્મળ, અનુપમ, અવર્ણનીય એવી એક સેનેરી પળે ફૂલની ફેરમ જેવી નાજુક, બીજના ચંદ્રમા સરખી સેળે