________________
૧૭૭
૩ બંધન જાણો ! બંધન તોડો !
-
પરમાધામી દેવો તો તેમની સામે મચ્છર જેવા ગણાય. આથી તેઓ લક્ષ્મણજી ચોથી નરકના, જે નરકાવાસમાં હતા ત્યાં ગયા.
સીતેન્દ્ર જ્યારે નરકમાં ગયા ત્યારે તેમણે શું જોયું અને શું કર્યું ? એ જણાવતા કલિકાલસર્વજ્ઞ પૂજ્ય આચાર્યશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા લખે છે કે - 'एवमाकर्ण्य सीतेन्द्रो, रामचन्द्रं प्रणम्य च । यो प्राक्स्नेहवशतो, दुःखभाग्यत्र लक्षणः ।। सिंहादिरूपैर्विकृतै- स्तत्र शम्बूकरावणौ । लक्ष्मणेन समं युद्धो, युध्यमानौ ददर्श सः ।। नैवं वो युद्धमानानां दुःखं भावीति वादिनः । પરમાધાર્મિા: બુદ્ધા, અગ્નિમ્હેવુ તાન્ યુઃ ।।' 'રામચંદ્રજીના પાવન મુખેથી લક્ષ્મણ - રાવણ અને પોતાના ભાવિ ભવોનું વર્ણન સાંભળી કેવલી શ્રી રામચંદ્રજીને પ્રણામ કરીને પૂર્વના સ્નેહને કારણે લક્ષ્મણજી જ્યાં દુ:ખ ભોગવી રહ્યા હતા, તે નરકમાં ગયા.’
ન૨કમાં લક્ષ્મણજી વગેરેની પરિસ્થિતિ જણાવતાં લખ્યું છે કે -
‘જ્યારે લક્ષ્મણજીને ઉગારવા સીતેન્દ્ર નરકમાં ગયા ત્યારે સિંહ વગેરેના રૂપો બનાવીને રાવણ અને શંબૂક લક્ષ્મણજી સાથે લડી રહ્યા છે. એવું તેમણે જોયું. આ રીતે લડનારા તમને દુઃખ નહિ થાય, એમ બોલતા ક્રોધી એવા પરમાધામીઓએ તે ત્રણેયને અગ્નિકુંડમાં નાખ્યા.
એ રીતે એક પછી એક તળવાની, દળવાની, બાળવાની, ચી૨વાની એવી અનેક વેદનાઓ આપવાની ચાલુ કરી. જે સહન ન થવાથી તે ત્રણેય ચીસાચીસ કરે છે. આ જોઈને સીતેન્દ્ર તે પરમાધામીઓને કહે છે કે
‘ધિ રે ન વિત્થ યવમી, આાસન્ પુરુષપુ વાઃ । અપાવાતા સુરા ! દૂર, મુશ્રુતતામહાત્મનઃ ।।'
Jain Education International
728
‘શું તમે જાણતા નથી, આ ઉત્તમ પુરુષો હતા ? હે અસુરો ! દૂર ચાલ્યા જાઓ ! તમે આ મહાપુરુષોને મૂકી દો !'
For Private & Personal Use Only
www.jainelibrary.org