Book Title: Suvas 1939 07 Pustak 02 Ank 01
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 2
________________ બાળક કઈ પણ પત્ર સાથે જોડાયેલું નથી બાળક માસિક બાળકો માટેજ પ્રગટ થાય છે. સાદી ને સીધી ભાષા હોઈ આજના પ્રઢ શિક્ષણના જમાનામાં અક્ષરજ્ઞાનની શરૂઆત કરનારાઓને તેમાંથી કંઈ કંઈ મળી રહેશે. - II છતાં લવાજમ વરસના ફક્ત રૂપિયા બે તમારી સંસ્થા કે ઘરમાં બાળક અવશ્ય હોવું જોઈએ, કેમકે નિર્દોષ બાલુડા બાળક વાંચવા ઘણું આતુર હોય છે : નવા વરસથી ઘણે ફેરફાર જણાશે. બાળક” કાર્યાલય, રાવપુર–વડોદરા. : “સુવાસ” દરેક સંસ્કારી સ્ત્રી પુરુષનું જીવનફૂલ છે. ? બેકાર દુનિયાને મહાન આશીર્વાદ સ્વતંત્રપણે જીવન ગાળવું હોય આરામથી જીવન ગુજારવું હોય કોઈના તાબેદાર ન રહેવું હોય -: અને :વગર પૈસે વેપાર કર હોય તે છાયા ટેલરીંગ કોલેજમાં આજેજ દાખલ થાવ, અને શીવણ તથા વેતરણુ શીખી લે. વેતરકામના શિક્ષણ માટે “માસ્ટર કટર’ અથવા “હમટેલર” કિંમત રૂ. ૨-૧૨-૦ પિસ્ટેજ ૦-૭-૦ પરદેશ શિલીંગ ૭. છાયા ટેલરીંગ કોલેજ-વડોદરા. તા. ક. સવા આનાની ટિકિટ બીડી સૂચિપત્ર મંગા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 52