Book Title: Sutrakritanga Sutra Author(s): Shamji Velji Virani Publisher: Kadvibai Virani Smarak Trust View full book textPage 5
________________ સ્વર્ગસ્થની તિથિએ, - પૂ. પિતાશ્રી, .. પ્રી શામજી વેલજી વીરાણી [ સાં. ૨૦૦૨ મહા વદ ૧૨, તા. ૨૮-૨-૪૬] પૂ. માતુશ્રી, શ્રી કડવીબાઈ વીરાણું [ સાં. ૨૦૧૦ ભાદરવા સુદ ૧૪, તા. ૧૧-૯-૫૪] બા. બ. વિવેદમુનિશ્રી, [ સાં. ૨૦૧૩ શ્રાવણ સુદ ૧૨, તા. ૭-૮-૫૭] sa ઉપરોક્ત તિથિઓએ કુટુંબીજને તથા નેહીઓ પિતાના આત્માની ઉન્નતિને માટે ભવ્યાત્માઓના - જીવનમાંથી અનુકરણીય વ્રત-નિયમ જેવાં કે સામાયિક, પ્રતિક્રમણ, સંવર, વિહાર, ઉપવાસ, એકાસણું, આયંબિલ, - ઉદરી આદિ તપ પિતાના ભાવ પ્રમાણે કરી તેઓની વાસ્તવિક જીવન-સ્મૃતિ પિતાના જીવનમાં ઉતારે. એવી નમ્ર વિનંતી. “આપણી જાગૃતિ એ જ એમની સ્મૃતિ બને” : આત્મબંધુ.Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 428