________________
સ્વર્ગસ્થની તિથિએ,
- પૂ. પિતાશ્રી, ..
પ્રી શામજી વેલજી વીરાણી [ સાં. ૨૦૦૨ મહા વદ ૧૨, તા. ૨૮-૨-૪૬]
પૂ. માતુશ્રી,
શ્રી કડવીબાઈ વીરાણું [ સાં. ૨૦૧૦ ભાદરવા સુદ ૧૪, તા. ૧૧-૯-૫૪]
બા. બ. વિવેદમુનિશ્રી, [ સાં. ૨૦૧૩ શ્રાવણ સુદ ૧૨, તા. ૭-૮-૫૭]
sa
ઉપરોક્ત તિથિઓએ
કુટુંબીજને તથા નેહીઓ પિતાના આત્માની ઉન્નતિને માટે ભવ્યાત્માઓના - જીવનમાંથી અનુકરણીય વ્રત-નિયમ જેવાં કે સામાયિક, પ્રતિક્રમણ, સંવર, વિહાર, ઉપવાસ, એકાસણું, આયંબિલ, - ઉદરી આદિ તપ પિતાના ભાવ પ્રમાણે કરી તેઓની વાસ્તવિક જીવન-સ્મૃતિ પિતાના જીવનમાં ઉતારે.
એવી નમ્ર વિનંતી. “આપણી જાગૃતિ એ જ એમની સ્મૃતિ બને” :
આત્મબંધુ.