Book Title: Suparshvanath Charitra Part 2
Author(s): Ajitsagarsuri
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧ મુનિગણુથી પરવરેલા એક સૂરિ પાસે લઇ જાય છે અને વિનંતી કરતાં ધર્મને ચેાગ્ય જાણી સુરિ તે શ્રેષ્ટીપુત્ર નાહટને પોતાની પાસેના કીંમતી રત્ના અતાવે છે. સમ્યકત્વરૂપી મહા રત્ન તને પસદ પડે તે ગ્રહણુ કર. આ સમ્યકત્વ રત્ન જૈન શાસનરૂપી ક્ષીર સાગરમાંથી પ્રકટ થયેલુ છે. સર્વાં ગુણાથી સંપૂર્ણ અને ચિન્તામણી રત્ન સમાન મનોવાંચ્છિત અર્થ આપવામાં શ્રેષ્ટ છે. વળી શુદ્ધ છે કાંતિ જેની એવા આ બીજો પ્રાણીવધ વિરતિનામે હાર છે. જેમાં મન વચન કાયા એમ ત્રણને ત્રણ ગુણા કરતાં નવ થાય એવી નવ સેરા રહેલી છે ’ વિગેરે યુક્તિપૂર્વક વચનેાવડે મુનિ ધર્મ અને ગૃહિ ધર્મ વિસ્તારથી સભળાવતાં તે બન્નેએ ગૃહિધર્મ સ્વીકાર્યા ને પાલન કરવા લાગ્યા. પણ લાબી એવા નાત પેાતાના ત્રીજાવ્રતને કિત કરનાર દુષ્કૃત્યને આદરે છે તે મિત્રને વાચ્યું છતાં ચારેલા માલ ધન લેતાં પકડાઈ રાજ્યદંડ સહી કુલની કીર્તિ ધન વિગેરે સર્વસ્વ ગુમાવી પર્યાલાચના કર્યા શિવાય મરી નરકગમન કરે છે આમ ત્રીજા વ્રતના પ્રથમ અતિચારનું સ્વરૂપ પ્રભુ પ્રકાશે છે. હવે ત્રીન્ન વ્રતના દ્વિતીયાતિચારનું સ્વરૂપ સંભળાવવાની દાનવીર્ય રાજાની નમ્ર વિનંતી ઉપરથી પ્રભુ દ્વિતીય સ્પેન પ્રયેાગાતિચારપર મહનની કથા વિસ્તારથી સભળાવે છે. કુસુમપુર નગર અનેક ગુણ પુરૂષોવર્ડ સેવાયેલું જણાવે છે, તેમાં વહન કર્યો છે પૃથ્વીના ભાર જેણે, દયાથી વ્યાપ્ત હૃદયવાળા–ઉત્તમ વંશમાં ઉત્પન્ન થયેલા પર્વત સમાન સ્થિર બુદ્ધિવાળા વેરાચન રાજા રહે છે. આ રાજાના પુત્રના મિત્ર મહન છે. રાજકુમાર પ્રજા પીડી તેમનુ ધન અદિ હરી લે છે આથી રાજા પુત્રને સખ્ત પર્કા દેતાં કહે છેઃ—“હે દુરાચારી ! મારૂં રાજ્ય છોડી ગમે ત્યાં ચાહ્યા જા ! તુ મારા પુત્રજ નથી. મારા પૂર્વજોએ મહા યત્નથી પાળેલી પ્રજાને ક્રિયાવડ લુટી મારી કીર્તિને તે દુષિત કરી, પશુ અને પુત્રમાં સમાન રાજનીતિ રાખવા પડતા સત્યજ કહે છે. હું... તારા ખુલ્લા ઢાષાને છુપાવી યેાગ્ય દંડ નકરૂં તે નીતિ માર્ગ થી વિપરીત ચાલનાર ગણાઉ પાતાના રાજ્યમાં સર્વ જતેનું સમભાવ પૂર્વક નીતિથી પાલન કરવુ તેજ લક્ષહેામ-સરોકૂવા અને જૈવમન્દિરાદિક અનાવવા સમાન ગણાય.” વર For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 497