Book Title: Suparshvanath Charitra Part 2
Author(s): Ajitsagarsuri
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ અહા ! પૂર્વના નૃપતિઓ ! કેવા ઉચ્ચાશય, નીતિ અને ધર્મના તેમજ શાસનના પાલનકર્તા–પ્રખર સત્ય માર્ગોનુગામિ ? પુત્રને પણ પ્રજાથી વધુ પ્રિય ન ગણનાર ! પશુ અને પુત્રમાં સમાન નીતિ ધરનાર અને પ્રજા પાલનમાંજ લક્ષહેમનું પુણ્ય માનનાર ! આવો! ભૂતકાળના પુણ્ય શ્લેક નૃપતિઓ! આવો અત્યારે અમારા ભારત વર્ષમાં અને શિખ અમારા વર્તમાન નૃપતિઓને પધર્મ-અજાધર્મ! રાજપુત્ર ચાલ્યા જાય છે ને રસ્તે એક મુનિનાં દર્શન તથા કેઈ ઉત્તમ ચોગ પામી ધર્મભાવનાવાળો થાય છે. બાદ તેને બહુ પ્રકારે રાજ્ય લાભ વિગેરે થાય છે અને રાજ્ય સાથે પિતાનું લીધેલું વ્રત યથાસ્વરૂપે પાળી મેક્ષ સુખ વરે છે. જ્યારે મહન તે વ્રતના અપ્રતિપાલનથી રૌદ્રધ્યાનચંડ મરી ત્રીજી નરકે જાય છે. આ પછી ભગવાન સુપાર્શ્વ પ્રભુ શ્રી દાનવીર્ય રાજાને ત્રીજાવતના તૃતીય વિરૂદ્ધ રાજ્યાતિકમાતિચાર ઉપર ઉદયન શ્રેષ્ટિની કથા કહી બતાવે છે. તત્પશ્ચાત તૃતીય અણુવ્રતમાં ચોથા અતિચારપર વરૂણવણિકની કથા વિસ્તારથી સંભળાવે છે. તેમાં ત્રીજું વ્રત ધારણ કરી જે કુટ (ખાટાં ( વજન અથવા માનાદિકથી વ્યવહાર કરે છે તે ઉભય લેકમાં દુઃખી થાય છે તે પર આ કથાને અધિકાર છે. આ કથામાં હરિવિક્રમ રાજા લેકેની દયાને લીધે (લેકે ધર્મ પાળે એ આશયથી) ચૌટામાં ભરત ચક્રવર્તિનું નાટક કરાવે છે જ્યાં આજના તરગાળા અને ભાંડ ભવૈયાઓના અભિનયોથી રીઝતા વર્તમાન નૃપતિઓને ક્યાં પૂર્વના ગંભીર આશયવાળા ધર્મભાવનાભર્યા ઉત્તમ નાટકે ધર્મદષ્ટિએ જોવાની લાલાસવાળા મહારાજાઓ. ? ભરત નરેશને અરિસા ભવનને પ્રગ-આંગળીએથી એક મુદ્રિકા નકળી જતાં ઉપજતે વૈરાગ્ય-તેથી ભાવને શ્રેણિએ ચઢતાં ઉપજતું કેવલ્ય જ્ઞાન ને પાંચ રાજાઓ સાથે મુનિવેશ લઈ ચાલી નીકળવું-આ સૌ તથા વૈરાગ્યપદેશક વચનો સાંભળી શ્રેષ્ટિપુત્ર વરૂણ વૈરાગ્ય રૂપી રંગશાળામાં ઉતરી પડી પોતાના જેવા સત્વહીન માટે કંઈ ધર્મપ્રાપ્તિને માગે પુછે છે ને તેને સમ્યક્ત્વાદિ બાર પ્રકારને ધર્મ સંભળા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 497