Book Title: Suparshvanath Charitra Part 2
Author(s): Ajitsagarsuri
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે. રૂકિમણીની પતિતિ ધર્મશ્રદ્ઘા પતિના કષ્ટ પ્રસંગે ન ગભરાતાં ધીરજ પૂર્વીક ધર્મારાધન દ્વારા પતિના ઉદ્ધાર કરવાની શક્તિ અને તે રીતે શાસન દેવીની હાય મેળવવામાં સ્ત્રીધની પરાકાષ્ટા બતાવે છે. હવે શાસન દેવી દેવયશ જેવા મિષ્ઠ પુરૂષ પરના અસત્ય આરાપથી ક્રોધિત બની તથા રૂકિમણી જેવી પવિત્ર પતિવ્રતાને હાય કરવા અર્થે રાજ્યમાં ચમત્કારિક ઉપદ્રવ ઉપજાવે છે તે રાજભવનમાં અન્ન, જળ, તાંબૂલ આદિ અપહરી રાજાનાં નેત્ર ખાલે છે. રાજા સ્થગિધર પાસે તાંબુલ માંગે છે. એ સૂચવે છે કે, પૂર્વે પણ તાંબૂલ ચણુ વિધિ હોવા જોઈએ અને તે રાજ માન્ય ઉપહારનું ચિન્હ છે. ખીડી હુક્કો આદિને બદલે તાંબૂલભક્ષણ વધુ નિર્દોષ અને ઉપભાગ્ય પૂર્વ રાજાએ પણ ગણતા હાય એમ લાગે છે. મંત્રીને ત્યાં પણ આવા જ ઉપદ્રવ જણાતાં મંત્રી રાજાને દેવયશની નિર્દેથતા હોય એમ લાગતુ જણાવે છે. એટલામાં ચામરધારિણીના શરીરમાં શાસનદેવી પ્રવેશી મંત્રીને પકા આપે છે. ધર્મિષ્ઠપર જુલમ ગુજારનાર પોતાના સ્વામી ( રાજા ) ને અટકાવતા નથી, તે તું મંત્રી શાના? x x x મત્રીએ અસત્ય માર્ગે ચાલનાર રાજાની ઉપેક્ષા કરવી ન જોઇએ. ઇ 6( આ પકામાં મંત્રીધમ અને રાજધર્મનાં શાસન તરી ઉઠે છે. મંત્રીશ્વરે રાજાને દુષ્કૃત્ય કરતાં વારવાજ જોઇએ. નિહ તા તે મત્રીજ શાને ? આ માન્યતા અત્યારના મંત્રીઓમાં હાત તા દેશી રાજ્યાની આવી દશા હાત નહીં. આ પછી દેવી ધનદેવનું તમામ કપટ ખુલ્લુ કરે છે. ત્યાં આકાશમાંથી વિમાનાર્હ દેયશ આવે છે. ચામરધારિણી, રાજા, મત્રી સૈા તેને માન આપે છે. રાજાએ તેને બહુમાન પૂર્વક પોતાના સિંહાસને બેસાડી અન્ય આસને સ્થાન લીધું. ગુણિ, નિર્દેષિ, ધર્મિક, પુરૂષાનું રાજાએ પણ રાજમદ અભિમાન ત્યાગી બહુમાન કરતા–પેાતાના સિંહાસને પધરાવતા ને ધન્ય થતા. શાસનદેવી દેવયશને પ્રાના પૂર્વક કહે છે:-~તુ જૈન મતને રાગી છે. તેમજ દયાધર્મમાં અગ્રણી છે. વળી તે ઉત્કૃષ્ટ રીતે ગૃહીધર્મને સ્વીકાર ઢર્યા છે અને સર્વથા નિર્દોષ છે ! હું જૈન શાસનની રક્ષક દેવી છુ. હારી સ્ત્રીએ કાયાત્સ કરી મને મેલાવી છે. હું તને વિડમ્બના કરનારને શિક્ષા કરીશ. દેવમદદ પામનાર દેવયશ પેાતાના ઉદારભાવને પ્રકટ કરતા દેવીને તેમ કરતાં વારે છે અને એ વિડ ંબના પોતાના અશુભકર્મને લીધે થઈ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 497