Book Title: Simandhar Swami 350 Gathanu Stavan Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 194
________________ શ્રી સીમંધરસ્વામીનું ૩પ૦ ગાથાનું સ્તવન,ઢાળ-૧૭/ગાથા-૧૨-૧૩ ૧૮૧ ગાથાર્થ : તેમના=પૂ. લાભવિજયજીના શિષ્ય વિબુધવર એવા પૂ. જીતવિજયજી જયવંતા હતા. વળી, પૂ. નયવિજયજીવિબુધ તેમના=પૂ. જીતવિજયજીના ગુરુભાઈ હતા, જેહથી જે બે ગુરુથી=પૂ. જીતવિજયજી અને પૂ. નયવિજયજી બે ગુરુથી, કાશીમઠમાં રહીને મેં ન્યાયદર્શનના સુંદર વિપુલ ભાવો પ્રાપ્ત કર્યા. ll૧૨ા ગાથા : જેહથી શુદ્ધ લહિયે સકલ નયનિપુણ, સિદ્ધસેનાદિ કૃત શાસ્ત્રભાવા; તેહ એ સુગુરુ-કરુણા પ્રભો! તુઝ સુગુણ, વચણરયણાયરિ મુઝ નાવા. આજ. ૧૩ ગાથાર્થ - જેનાથી ન્યાયદર્શનના વિપુલ ભાવોની પ્રાતિથી, સકલનય નિપુણ સિદ્ધસેનાદિ કૃત શાસ્ત્રોના ભાવો શુદ્ધ લહીએ. હે પ્રભુ ! તમારા સુગુણ વચનરૂપ સમુદ્રમાં મારા માટે નાવ જેવી તેહ સુગુરુની કરુણા છે શિષ્યને કાશીમાં ભણાવવાની કરુણા છે. ૧૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 192 193 194 195 196