Book Title: Simandhar Swami 350 Gathanu Stavan Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 196
________________ ઉચિતક્રિયા નિજશક્તિ છાંડી, જે અતિવેગે ચઢતો; તે ભવયિતિપરિપાક થયા વિણ, જગમાં દીસે પડતો. પોતાની શક્તિને ઉચિત ક્રિયાને છોડી=પોતાની શક્તિ ગૃહસ્થ વેશમાં રહીને ધર્મ કરવાની છે તે શક્તિને ઉચિત એવી. શ્રાવકની ક્રિયાને છોડી, અતિવેગથી જે ચઢે છે અર્થાત્ શક્તિનો વિચાર કર્યા વગર સાધુપણું સ્વીકારે છે, તે ભવસ્થિતિના પરિપાક થયા વગર જગતમાં પડતા દેખાય છે. : પ્રકાશક : DESIGN BY 5, જૈન મર્ચન્ટ સોસાયટી, ફતેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. ટેલિ./ફેક્સ : (079) 26604911, ફોન : (079) 32911401 Jain Education International E-mail : for perthna apgalusebino.co.in પા,,,, ainme9824048680 SEP

Loading...

Page Navigation
1 ... 194 195 196