Book Title: Siddhhem Balavbodhini Part 01 Author(s): Mahimaprabhsuri Publisher: Mahimaprabhvijay Gyanmandir Trust View full book textPage 8
________________ પ્રાસ્તાવિક ફાસ-માન-નાદિત્ય -સ્ટા-વિધાજના ! श्रीहेमचन्द्रगुरुपादनां ग्रसादाय नमो नमः ॥१॥ દ, પ્રમાણ, સાહિત્ય, છન્દશાસ્ત્ર અને વ્યાકરણના વિધાયક એવા પૂજ્ય શ્રી હેમચન્દ્રસૂરિજી મ. ની પ્રસાદ ગુણને નમસ્કાર નમસ્કાર. इच्चाइ गुणो हं हेममूरिणो पेच्छिऊण छेयजणो । मद्दहई अहि वि हु तित्थकर गणहर प्रमुहे ॥१॥ ઇત્યાદિ ગુણવાળા શ્રી હેમચંદ્રસૂરિ મ.ને જોઈને નિપુણુજને અષ્ટ એવા તીર્થકર ગણધરને મળે છે. પૂ. આચાર્ય શ્રાવિજ્યમહિમાપ્રભસૂરિકૃત સિદ્ધહેમશબ્દાનું-- શાનબાલાવબોધિની નામનો આ ગ્રંથ સંસ્કૃત વ્યાકરણના અભ્યાસીઓને ખુબ જ ઉપયોગી નિવડશે. ' થીજેનસંધના ભંડાર સમૃદ્ધ છે. સંકડે વર્ષ ઉપર લખેલા અનેકવિધ તાડપત્રીય ગ્રન્થ અને તામ્રપત્રો અને વિવિધ હસ્તલિખિત પ્રતે આપણું ભંડારમાં છે. આ ભંડેરમાં અનેકવિધ સાહિત્ય છે. આ સાહિત્ય કેવળ જૈન આગમ, જૈન ચરિત્રો કે જૈન સાહિત્ય પુરતું નથી, પણ આ ભંડારેમાં જૈનેતરનું વિવિધ ગ્રન્થથી પણ સમૃદ્ધ છે. આ પદ્ધ આપણને આપણું પુરૂપમાં રહેલી જ્ઞાનની પીપા, જ્ઞાનાભ્યાસ, ચિંતન, અપ્રમતા, શાસનરાગ વગેરે ગુણેનું દર્શન કરાવે છે.Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 644