Book Title: Siddhhem Balavbodhini Part 01
Author(s): Mahimaprabhsuri
Publisher: Mahimaprabhvijay Gyanmandir Trust

View full book text
Previous | Next

Page 9
________________ . આપણા ૪. આચાર્ય ભગવંતામાં સાહિત્યનુ કાઈ ક્ષેત્ર અણુખેડયુ રાખ્યું નથી. એટલું જ નહિ પણ સવ ક્ષેત્રમાં તેમને પ્રયાસ પુરોગામ અને અગ્રગણ્ય રહેલા છે. વ્યપારપ્રધાન જૈનસમાજ હાવા છતાં, સાહિત્ય ક્ષેત્રમાં આટલું ઊંડાણ અને સમૃદ્ધિ આપણા પૂ. સાધુ ભગવાને આભારી છે, ધાડા માથે અને ઉઘાડાપગે વિચરી પૂ. સાધુ ભગવતાએ કંચન-કામિનીના ત્યાગ અને ર્નિસ્પૃહતાની લોક હૃદયમાં ઉંડી છાયા પ્રસરાવવા સાથે લોક અભિગમને પારખી તે તે કાલના સર્વ સહિત્ય ક્ષેત્રમાં યુગેગાની સ્થા છે. પૂ. આચાય” શ્રીસિદ્ધસેન દિવાકરસૂરિજી, પૂ. આચાર્યાં શ્રી હરિભદ્રસૂરિજી આ બધા માટે આપણે જોઇશું તો તે તે કાલમાં સાહિત્ય પ્રવાહ ચાલ્યા તેમાં તેમને અગ્રગણ્ય યોગદાન આપી જૈન શ,સનની પ્રભાવના વધારી છે. કલિકાલ સર્વજ્ઞ શ્રીહેમચન્દ્રસૂરિજી મહારાજે સાહિત્યમાં કા ક્ષેત્ર અણખેડયુ રાખ્યુ નથી. તેમને સવા લાખ શ્લોક પ્રમાણ બૃહન્યાસ સહિત સિદ્ધહેમ વ્યાકરણની રચના કરી, નવું છન્દ: શાસ્ત્ર છન્દોનુ શાસન, કાવ્યાનું શાસન, ક્રાય કાવ્ય, અભિધાત ચિંતામણી કેળ, યોગશાસ્ત્ર, ત્રિષષ્ઠિ શલાકા, પરિશિષ્ટ પર્વ, પ્રમણમીમાંસા આમ અનેકવિધ ગ્રન્થાની રચના કરી. તેમના રચેલ ગ્રન્થા પરિચિત ધ્વન કાલમાં કેવી અનુપમદશામાં રચ્યા તે વિચારી ભલભલા વિદ્વાનો નત મસ્તક બને છે. શ્રીસિંહેમશબ્દાનુશાસનના આડે અધ્યાયો છે. તેમાં સાત અધ્યાય સંસ્કૃત વ્યાકરણ સંધિ છે. આમા અધ્યાય પ્રાકૃતભાષા

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 644