Book Title: Siddhhem Balavbodhini Part 01
Author(s): Mahimaprabhsuri
Publisher: Mahimaprabhvijay Gyanmandir Trust

View full book text
Previous | Next

Page 11
________________ વિ.સં. ૧૨૨૯ માં સ્વર્ગવાસ. ફુલ આયુષ્ય ૮૪ વ. દીક્ષા પર્યાય ૭૬ વર્ષ. આ ૭૬ વર્ષના દીક્ષા પર્યાયમાં તેમણે સાહિત્યની અપૃ રચના સાથે જૈનશાસનની અદ્રેડ પ્રભાવના કરી છે, જેને લઈને તેમના નિર્વાણ-સ્વર્ગવાસ બાદ ૧૫૦–૨૦૦ વર્ષના કાલ તેમયુગ તરીકે પ્રસિદ્ધ થયા છૅ, કેમકે ત્યારબાદ થયેલા પૂ. વિદ્વાન આચાર્યાશ્રી તેમના ગ્રન્થ અને સાહિત્યને વાગોળી અનેકવિધ રચના કરી છે. આપણે ત્યાં જૈનસંઘમાં વિદ્યાનો વ્યાસંગ ગૃહસ્થામાં તે નહિ વત્ છે. જે કંઈ પડન પાર્ડન છે તે સાધ્રુવ'માં છે. આ સાધુમાં કુશાગ્ર બુદ્ધિવાળા સાધુ વ્યાકરણમાં વ્રુત્તિસહિત સિદ્ધ્હેમ ભણે છે. તેથી અલ્પ શક્તિવાળા લઘુપ્રક્રિયા ભણે છે. અને તેથી પણ્ અલ્પ શક્તિવાળા ભાંડારકરની એ મુકો દ્વારા અભ્યાસ કરી આગળ વાંચનમાં પ્રવેશ કરે છે. આ બાલાવધિનીની પ્રસ્તાવના લખતાં મને મારા સાંઠ વર્ષી ઉપરને કાલ યાદ આવે છે. આજથી સાંડ વર્ષ અગાઉ પાટણ વિદ્યાભુવનમાં અભ્યાસ કરતા હતા, તે દરમ્યાન હું લઘુત્તિ સહિત સિદ્ધહેમના સૂત્રો ભણતા હતા. જ્યારે મારી સાથેના મારા મિત્ર મણીલાલ ગણપતલાલ માત્ર મૂળસૂત્ર અને એ સૂત્રના રહસ્યને સમાવતું એક ઉદાહરણ માત્ર યાદ કરી આ સિદ્ધહેમશદાનુશાસન ભણતા હતા. શ્રી મણિલાલ જેવા વિદ્યાથી` માટે આ પ્રકાશન ખુબ જ ઉપયોગી છે. કેમકે આ ગ્રન્યમાં મૂળસૂત્ર અને અર્થ અને તેમાં આવતા ઉદાહરણાને બહુ જ સ્પષ્ટ રીતે પદચ્છંદ દ્વારા સમળવવામાં આવેલ છે. આ રીતે અભ્યાસ કરનાર વિદ્યાર્થી આગળ ઉપર વધુ ઉંડાણમાં ન ઉતરે તેાષણ તેણે કરેલ અભ્યાસ એના જીવનમાં ખુશ્ન ઉપયોગી

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 644