________________
સંબંધિ છે. સંસ્કૃત વ્યાકરણના કુલ ૩પ૬ સૂત્રો છે. અને પ્રાકૃત વ્યાકરણના ૧૧૧૯ છે.
કેય પણ શાસ્ત્રનું જ્ઞાન મેળવવું હોય તે તે માટે વ્યાકરણનું જ્ઞાન મેળવવું આવશ્યક છે. લોકભાષા સમય જતાં શબ્દ પ્રયોગો બદલાય, નવા શબ્દ પ્રાગે ઉમેરાય અને કેટલાક શબ્દ પ્રયોગો વિસરાય, પરંતુ સંસ્કૃત ભાષા એવી સંકલના બદ્ધ છે કે ગમે તેટલા વર્ષો જાય તે પણ તે તેના નિયમોને આધીન જ રહે છે. જેને લઇ સેંકડે વર્ષ પહેલા તે ભાષામાં લખાયેલા કે લખેલા ગ્રન્થ અને આજના વિદ્વાને તે ભાષામાં જે કંઈ લખે તે બધાને એક જ સરખા નિયમને અનુસરવું પડે છે.
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ મહારાજે આ સિદ્ધહેમ વ્યાકરણના રચના અગાઉના તમામ વ્યાકરનું પ્રસ્થે જઈ તેની કિલષ્ટતા દૂર કરી
ગાંગ વ્યાકરણની રચના કરી છે. અને એના એક એક અંગની પૂર્તિ જેવા કે લિંગાનુશાસન, ધાતુપારાયણ વગેરે બધાનું સ્વયં તેમણે સર્જન કરેલ છે.
કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ મહારાજે તેમણે તેમના જીવન કાલ દરમ્યાન વિવિધ વિષયો ઉપર સાડાત્રણ કરોડ બ્રેક કમાણ સાહિત્યની રચના કરી છે. કઈ પણ એવો વિષય નથી કે જેના ઉપર તેમણે સજન ન કર્યું છે. એને લઈ તેઓ કલિકાલ સર્વજ્ઞની ઉપાધિથી ભારતભસ્માં પ્રસિદ્ધ છે.
તેમને જન્મ વિ.સં. ૧૧૪૫ ના કાર્તિક સુદ-૧૫ દિને ધંધૂકામાં થ હતો. પિતા ચચ્ચ અને માતા ચાહિગી. તેમનું નામ ચંગદેવ. વિ સં. ૧૧૫૩ મહાસુદ-૧૪ દિને દીક્ષા. દીક્ષા વખતે નામ સેમચં.