________________
BEFERE BEIBE: આ વિનમ્ર આવેદન. આ
&$448:341410S પરમ કલ્યાણકારી શ્રી જેનશાસન જયવંતુ છે. એ શાસનની આરાધના કરનારા ભવ્યાત્માઓ જે જે થઈ ગયા તે પરમ શાસનના પ્રખર પ્રભાવકે તરીકે સુવિખ્યાત આચાર્ય ભગવંતોમાં કલિકાલસર્વજ્ઞ ભગવાન આચાર્ય, મહારાજ શ્રીમાન્ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજનું નામ પ્રાચીન ઈતિહાસમાં મોખરે આવે છે, તે સીને સુવિદિત છે. શ્રી મહાવીર ભગવંતના શાસનમાં રહેલા અત્યારના આરાધક આત્માઓ માટે તરવાને આધાર શ્રી જિનમંદિર અને શ્રી જિનાગમ છે. શ્રી જિનમંદિરની ઓળખાણ કરાવનાર શ્રી જિનાગમ છે. શ્રી જિનાગમને વારસે તે કારણથી આપણુ જેવા પામરો માટે સાચું માર્ગદર્શન આપનાર છે. આ આગમોનું રહસ્યમય તરવજ્ઞાન મેળવવા વ્યાકરણ જાણવાની અનિવાર્ય આવશ્યકતા રહે છે. આ જિનાગમો પ્રાકૃત અને સંસ્કૃત ભાષાબદ્ધ છે. જો કે ગુરુમમ મેળવ્યા વિના આ આગમોના રહસ્યનું તાત્પર્ય જ્ઞાન મેળવી શકાતું નથી, છતાં ભાષા ઉપર કાબૂ મેળવવા જેણે વ્યાકરણદ્વારા શબ્દરચનાનું વ્યુત્પત્તિજ્ઞાન મેળવ્યું હોય, તેને જ ગુન્ગમ પણ કામ આવી શકે છે. વ્યાકરણનાન મેળવ્યા બાદ કાવ્ય, કાશ, અલંકાર, ન્યાય, તિષ, આગમો વિગેરેને પણ બોધ ગુન્ગમના જિજ્ઞાસુને તે જરૂરી બને છે. એટલે આપણે કહી શકીએ કે અનેક શાસ્ત્રોનું અવગાહન જેણે કર્યું હોય, તેવા આત્માઓ જ કેવળ જ્ઞાનીઓની ગૂઢ સમસ્યાઓને ઉકેલી શકે. આવા અનેક કારણોથી આપણે માનવું પડશે, કે પૂ. આ. ભ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજના શ્રી સિદ્ધહેમચંદ્રાબ્દાનુશાસન નામના વ્યાકરણની રચના આગમેના મહાલયમાં પ્રવેશ કરવા માટે પ્રથમ પગથિયા સમાન છે. ' 'આ મહાવ્યાકરણના મૂળ સૂવે પર એક મેટી ટીકા અત્યારે જે ઉપલબ્ધ છે, તે “અઢાર હજારીના નામથી પ્રખ્યાત છે. તે આકર કંથ સૌને ભણ સુલભ ન બને, તેથી તેની નાની ટીકા પણું ભવિષ્યની પ્રજાના ઉપકારાર્થે કર્તાએ તેિજ રચેલી છે, તે “છ હજારી અથવા લઘુવૃત્તિના શુભ નામથી પ્રસિદ્ધ છે. અઢાર હજારી વિસ્તૃત ટીકા અમદાવાદથી પ્રતાકારે ઘણાં વર્ષો અગાઉ પ્રગટ થએલ છે. તે છાપેલી પ્રતાના કાગળો અત્યારે