________________
પળાવી, તેવી અહિંસા ભગવાન શ્રી મહાવીરદેવના સમયમાં ક્ષાયિક સમકિતી મહારાજા શ્રેણિક પણ પળાવી શકયા ન હતા.
46
,,
આ મહાન ધર્મ પ્રચારમાં મુખ્ય ભાગ આ ગ્રંથના કર્તા આચાય ભગવાનશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજનેા હતા, તેથી તેને કલિકાલસવ નતું. મહાન બિરુદ અપણુ કરવામાં આવ્યુ હતું. તેઓની સાઽિત્યસેવા ખરેખર અજબ હતી. વાગ્દેવી સરસ્વતીજી તેને પ્રસન્ન થયા હતા, પછી બાકી શું રહે? તેની સાહિત્યેાપાસનાએ આજે આપણને કેટલા વારસે આપ્યા છે ? તેએ સર્વ વિષયેામાં નિષ્કૃાત હતા. તેમની કૃતિએ ભલભલા વિદ્વાનેને પણ દિગૂમૂઢ બનાવે છે. તેમને જ્ઞાન વારસે વાંચીને પચાવવા પણુ આપણે અત્યારે તૈયાર નથી.
તેઓએ સાડાત્રણક્રોડ નવ્યથ્લેાકેાની રચના કરી, એ સાંભળીએ ત્યારે અમે જ થાય છે. તેની આજીવન શાસનસેવા તે સાહિત્યપાસનાએ આજે આપણને કેટલે વારસા આપ્યા છે ? આજીવન શાસનસેવા અને સાહિત્યેાપાસનામાં ડૂબેલા તેઓશ્રીનું ચરિત્ર વિસ્મય ઉપજાવે તેમાં નવાઈ નથી. ૭૯ વર્ષના દીક્ષાકાલમાં કે ચારિત્રપર્યાયમાં તે ભણ્યા કયારે ? તે ચુગના સમાજ ઉપર ઉપકાર કર્યા કયારે ? જૂના પ્રથાનુ` પર્યાલાચન કેટલું અને કયારે કર્યુ ? આગમાનુ મથન કયારે કર્યું? તથા નવા ઢસા ક્રોડ લેકે રમ્યા ક્યારે ? સાડાત્રણ ક્રોડનો સખ્યા વિચારતાં લાગે છે, કે એક દિવસના કે એક કલાકના કેમ્લા શ્લોકેા બનાવ્યા હશે ? લહિયાઓએ તે ઉતાર્યાં કયારે હશે? થાડી જિંદગીમાં ઘણુ' સાધવાના તેમના જીવનમત્રને સાચેસાચ તેઓશ્રીએ અમલમાં મૂકી બતાવ્યા અને જીવન ધન્ય બનાવ્યું.
શાસ્ત્ર સિદ્ધાંતામાં જણાવ્યા પ્રમાણે મહાન જોખમદારી ભરેલી આચાય - પદ્મવીની ફરજોને સ ́પૂર્ણ પણે ખજાવીને શ્રી જિનેશ્વર ભગવતના શાસનની અલૈાકિક પ્રભાવના દ્વારા તેઓશ્રીએ શાસનની અપૂર્વ શાભા વધારી હતી. અપ્રમત્ત દશાના સાચા ઉપાસક એ રિભગવંતના આદર્શ ચરિત્રને સામે રાખીએ તે આપણને પણ નવચેતન મળે છે. એ મહાપુરુષે સાહિત્યના અનેક વિષયાને સ્પર્શતા અનેક ગ્રંથેાની રચના કરી છે. તેવા સૂરિપુ'ગવને ક્રોડા ધન્યવાદ!
આ લવૃત્તિ ભગુનારને માટે ગ્રંથકાર મહર્ષિએ સંસ્કૃત અને પ્રાકૃતના