________________
કરે છે, પણ તેઓએ ખાસ ધ્યાન રાખવું જોઇએ કે નિશાળમાં ભણેલા ગશૃિત કે ડાઈંગના વિષયા જ્યારે ધંધાના ઉપયેાગમાં લેવાય છે ત્યારે તેનુ ફળ મળે છે. તેમ અહીં પણ સમજવું, કે આ મહાન વ્યાકરણુ ભણીને જયારે ભગવાનના સ્વમુખે ભાખેલાં ને પ્રરૂપેલાં આગમાને વાંચશેા, તથા તેનુ' મનન કરી તેનાં રહસ્યાના જ્યારે આસ્વાદ લેશેા, ત્યારે ખરી મુન્ન આવશે. બ્યાકરણુના ભણતરના શ્રમનું ફળ ત્યારે મળેલુ જણારો. આથી સમાશે, કે આ પાનના ઉદ્દેશમાં કેવળ ભાષાજ્ઞાન મેળવી વિદ્વાન બનવાની જ હદ હૈાતી નથી, પરંતુ વિધવાત્સલ્યની પરમાચ્ચ ભાવનાને મૂર્તસ્વરૂપ આપનાર, સામાજિક કલ્યાણની ચેતના ઉદ્ભાવનાર, જીવાને શાસનસિક બતાવવા તથા જિનકથિત તત્ત્વાને પ્રચારવા સ શુદ્ધ જ્ઞાનયેાગના એ પ્રાણરૂપ છે. તેથી અભ્યાસીના મન, સંસ્કાર અને આચાર આદર્શરૂપ બને છે. કહેવુ પડશે કે ઉદ્યમી ભણુનારાને સંસ્કૃત ભાષા અને અધમાગધી ભાષાના પ્રદેશમાં, તેના ગહન વાતાવરણમાં, અને તેના ઊંડાણુ તાત્પર્યામાં પહોંચાડવાને આ વ્યાકરણ શક્તિમાન છે.
આ રીતે પ્રાચીન કાલમાં સાહિત્યસેવાને જે મહત્વ આપવામાં આવતુ હતુ, તેવી રીતે અત્યારે પણ આ સાહિત્યાવલાકન કરી, તેમાં જ જિંદગીને સેાંપી દઇ જે જ્ઞાનયેાગની ઉત્કૃષ્ટ સેવાપાસના સાધવામાં આવે, તે પણ જૈન સમાજના ઘણા ઉત્કર્ષ આજે થઇ શકે તેમ છે. વિદ્યોપાસના એ તે સાધુ-સાધ્વીજી મહારાજોના જીવનમત્ર હેાય છે. તે સર્વને આ તકે એક નમ્ર વિનંતિ કરવાની કે મારા આ નમ્ર પ્રયાસમાં જે કાંઇ સ્ખલના કે ક્ષતિ રહેતી હૈાય તે મને જરૂર જણાવે, ને તેમાં રહેલી ભૂલ સુધારી આપે. જો કે આ પ્રથમ ભાગમાં અઢી અધ્યાયનું સરકરણ જેવુ થયુ છે, તેવું સાડાચાર અધ્યાયનું સંસ્કૃતનું કાર્ય હજી બાકી છે. આટલા પ્રકાશનમાં સાત વર્ષો વીતી ગયા તે। ખીજા જા! અધ્યાય તે ક્યારે પૂર્ણ થશે તે તેા જ્ઞાનીઓ જ જાણી શકે. કુદરત વેગ આપશે તેમ થશે. પ્રાકૃત ભાષાવાળા અષ્ટમ અધ્યાયનું પણ આજ ઢબથી સંપાદન કરી પ્રકાશન તૈયાર કરવા ભાવના તે છે, પરંતુ તે સફળ થાય ત્યારે ખરી.
ઘેાડી ઉપયેાગી બાબતે બીજી એ છે, કે અવસૂરિની મને મળેલી પ્રતામાં ઘણે ઠેકાણે બનાવતારના નાનિર્દેશ પણ મળેલ નથી. જે એક એ પ્રતામાં જોવામાં આવેલ છે, તે નામેા ખરાખર સંગત પશુ. લાગતા નથી. તેનું