Book Title: Shuddhantahtattva
Author(s): Lalchandra Pandit
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 1
________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates លលលលលលលលលលលលលលលលលលលលលលលល શ્રી સિદ્ધાત્માને નમઃ નિજ શુદ્ધાત્માને નમઃ แ ,, આ જાણી, શુદ્ધાત્માબની, ધ્યાવે ૫૨મ નિજ આત્મને, સાકાર અણ આકાર હો, તે મોહગ્રંથિ ક્ષય કરે. ” (શ્રી પ્રવચનસારજી ગાથા-૧૯૪) શુદ્ધ અંતઃતત્ત્વ “એ રીત તેથી આત્મને જ્ઞાયકસ્વભાવી જાણીને, નિર્મમપણે રહી સ્થિત આ પરિવર્જુ છું હું મમત્વને.” (શ્રી પ્રવચનસારજી ગાથા-૨૦૦) અધ્યાત્મમૂર્તિ પરમ પૂજ્ય શ્રી કાનજી સ્વામીના અનન્ય ભક્તરત્ન સિદ્ધાંતમૂર્તિ આત્મનિષ્ઠ પૂ. શ્રી લાલચંદભાઈ મોદીના શ્રી નિયમસારજી શાસ્ત્રના શુદ્ધભાવ અધિકાર ઉ૫૨ થયેલા અધ્યાત્મરસ ભરપૂર પ્રવચનો. પ્રકાશન અને પ્રાપ્તિસ્થાન શ્રી દિગમ્બર જૈન કુંદકુંદ કહાનામૃત પ્રભાવના મંદિર ટ્રસ્ટ ‘સ્વીટ હોમ ’ જીમખાના રોડ-જાગનાથ પ્લોટ શેરી નં-૬. રાજકોટ (સૌરાષ્ટ્ર) prereserereresereserenesenerereresereresererereres. Please inform us of any errors on rajesh@AtmaDharma.com GU

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 348