Book Title: Shrutsagar Ank 2012 03 014
Author(s): B Vijay Jain
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba

View full book text
Previous | Next

Page 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિ.સં.૨૦૬૮-ફાગણ નવી સ્તુતિ દેવર્ધિ-દેવવાચક ગણિ ક્ષમાશ્રમણ દ્વારા રચિત પરમ પવિત્ર આગમ શ્રી નંદીસૂત્રની અંતર્ગત તેઓશ્રી દ્વારા કરાયેલ શ્રમણ ભગવાન મહાવીરની શ્રદ્ધા ભક્તિ અને મહિમાનું ગાન કરતી સ્તુતિ. जयइ जगजीवजोणीवियाणओ जगगुरू जगाणंदो। जगणाहो जगबन्धु जयइ जगप्पियामहो भयवं।। । जयइ सुयाणं पभवो तित्थयराणं अपगच्छिमो जयह। जयइ गुरू लोयाणं जयइ महप्पा महावीरो।। भई सब्जगुज्जोयगस्स भई जिणस्स वीरस्स। भदं सुरासुरनमंसियस्स भदं धुयरयस्स।। જગતના (સમગ્ર) જીવ-સમૂહને જાણનારા, જગતના શાસ્તા, જગતના આનંદ, જગતના નાથ, જગતના બંધુ જગતના પિતામહ, શ્રતના-શાસ્ત્રના ઉદ્દગમસ્થાન, તીર્થકરોમાં અપશ્ચિમ-અંતિમ, અને લોક-જગતના ગુરુ એવા ભગવાનું મહાત્મા મહાવીર જયવંતા વર્તે છે. @દ્ર થાઓ, કલ્યાણ થાઓ, સર્વ જગતનો પ્રકાશ આપનાર એવા દિન વીરનું કલ્યાણ થાઓ. જેમને સર્વ સુરાસુરોએ નમસ્કાર કર્યો છે તેમનું ભદ્ર થાઓ, જેમણે પાપનળને ધોઈ નાંખ્યું છે તેમનું ભદ્ર થાઓ. (શ્રી દેવર્ધિગણિ ક્ષમાશ્રમણની આ અત્યંત ગંભીર અર્થ પ્રધાન અને ભાવવાહી રચના છે. એનામાં રહેલા ગંભીર અર્થોની છણાવટ અને સમજણ આપવા માટે મહાન આચાર્ય ભગવંત શ્રી મલયગિરિએ આ શ્લોકો ઉપર ૧૪૦૦-૧૫૦૦ જેટલા સંસ્કૃત શ્લોકોવાળી ટીકા બનાવી છે. આનાથી ખ્યાલ આવે કે આ ત્રણ લોકોમાં કેટલા ગંભીર રહસ્ય છુપાએલા છે. શ્લોકમાં છુપાએલા ભાવવિશ્વને વિશદ રીતે પ્રગટ કરવુંએ શ્રુતજ્ઞાનનું સમ્યગ અવગાહન છે, ધૃતસાગરમાં મરજીવાની જેમ ડુબકી મારીને શ્રુતરત્નો શોધી લાવવાની પ્રક્રિયા છે.) શ્રતસાગર : (આચાર્ય શ્રી કેલાસસાગરસૂરિ જ્ઞાનમંદિરનું મુખપત્ર) અંક: ૧૪ - અનુક્રમ ) લેખક ૧ વીરસ્તુતિ સં. ભદ્રબાહુવિજય ૨ હસ્તપ્રત : એક પરિચય ૫.પૂ. પંન્યાસશ્રી અજયસાગરજી મ. સા. ૩ અજાણીતીર્થમંડન-સરસ્વતીદેવી છંદ નવિનભાઈ વિ. જૈન ૪ યોગ અને ધ્યાન વિષયક ગ્રંથસૂચિ સં. ડૉ. પૂર્ણિમા મહેતા ૫ ભોજન કંઈ ભારરૂપ ન બને! ભદ્રબાહુવિજય ક પુસ્તક પરિચય કનુભાઈ શાહ ૭ સમાચાર સં. દિલાવરસિંહ વિહોલ, હિરેન દોશી, વિનયકુમાર જૈન ૧૪ લેખ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20