Book Title: Shrutsagar Ank 2012 03 014
Author(s): B Vijay Jain
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba

View full book text
Previous | Next

Page 18
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમાચાર વિ.સં.૨૦૧૮-ફાગણ પરમ પૂજ્ય રાષ્ટ્રસંત આચાર્યભગવંત શ્રી પદ્મસાગરસૂરિજી મ.સા.ની નિશ્રામાં થયેલ મુંબઈ ખાતે આયોજિત અનુષ્ઠાનોની ઝલક ૭/૨/૨૦૧૨ થી ૧૨ી૨૨૦૧૨ ગોરેગાંવ વેસ્ટ જવાહરનગર ધર્મનાથ દાદાના દેરાસર ની રજતજયંતિ નિમિત્તે પંચાહ્નિકા મહોત્સવ તથા પાંચ માળના ભવ્ય નૂતન ઉપાશ્રયની વિવિધ બોલીના આદેશો અપાયા. ૩૨/૨૦૧૨ ના રાજસ્થાન હોલમાં ચિંતામણી પાર્શ્વનાથ સંધના ઉપક્રમે સ્નાત્ર મહોત્સવ, ૨૦૨/૨૦૧૨ ના સોમવારે મીરા રોડ પૂર્વ મધ્ય શ્રી આદિનાથ જૈન દેરાસર અને શ્રીબુદ્ધિસાગરસૂરિ ગુરૂમંદિર ખાતે આત્મજ્ઞાની, યોગનિષ્ઠ, સમાજ ઉદ્ધારક પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીબુદ્ધિસાગરસુરીશ્વરજી મ.સા.ના ૧૩૯માં જન્મદિને ભાવસભર શ્રદ્ધાંજલી નિમિત્તે ગુરુપદ પૂજા તથા ગુરુ ભક્તિનું સુંદર આયોજન થયું. ર૧૨/૨૦૧૨ના મંગળવારે સામૈયા સાથે પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ભાયંદર-વેસ્ટ બાવન જીનાલય ના આંગણે પધાર્યા હતા. ૨૨૨૨૦૧૨ ના બુધવારે સવારે ૮.૦૦ કલાકે ભાયંદર-વેસ્ટ બાવન જિનાલય મધ્યે બેસતા મહિનાનાં મહામાંગલિકનું આયોજન કરવામાં આવ્યું હતું. ૨૩૨૨૦૧૨,૨૪,૨૨૦૧૨ ગુરૂવાર અને શુક્રવારના પૂજ્યશ્રીનાં પ્રવચનો ગોઠવાયાં જેમાં બહુ મોટી સંખ્યામાં શ્રોતાગણ ઉપસ્થિત રહ્યાં હતો, ૨૫ ૨/૨૦૧૨ શનિવારના સવારે ૯ ૦૦ કલાકે સંગીતના અને સુરના સથવારે ગુરુવંદનાનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ૨૯૨ ૨૦૧૨ રવિવારના પોદાર હાઈસ્કૂલના પટાંગણમાં સવારે ૯.૧પ કલાકે પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીના શિષ્ય મુનિશ્રી વિમલસાગરજી મ.સા.નું જાહેર પ્રવચન રાખ્યું હતું. આગામી કાર્યક્રમ પ૩/૨૦૧૨ થી ૧૩૩૨૦૧૨ સુધી શંખેશ્વર માનસ વેલી શહાપુર (મુંબઈ નાશિક હાઈ-વ) ની ધન્યધરા પર શ્રી બસ્તીમલજી ભીમરાજજી શેષમલજી મહેતા પરિવાર : મુંબઇ તરફથી આયોજિત શ્રી ધર્મનાથ ભગવાન આદિ જિનબિંબ તથા શાસન રક્ષક દેવ-દેવીઓની અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે પંચાહ્નિકા મહા મહોત્સવ. મહોત્સવની પુનિત ક્ષણો પ/૩/૨૦૧૨ સોમવારના પરમતારક પરમાત્મા તથા પૂજ્ય ગુરુભગવંતશ્રીના મંગલ પ્રવેશ. ૬૩૨૦૧૨ ગુરુવારના સવારે ૯.૦૦ કલાકે પરમાત્માના દીક્ષા કલ્યાણકનો ભવ્ય વરઘોડો. ૯૩૨૦૧૨ શુક્રવારના શુભમુહંતે પ્રભુજીની પાવન પ્રતિષ્ઠા. ૧૦૩૨૦૧૨ શનિવારના સવારે પ્રાતઃસમયે ધારદ્ધાટન. ગુરૂવર આવા મળવા મુશ્કેલ છે, વચનો જેના વૈરાગ્યની વેલ છે, For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20