Book Title: Shrimad Rajchandra Sachitra Jivan Darshan
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 11
________________ શ્રીમદ્ રાજચંદ્ર જન્મોત્સવ પદ દેવ દિવાળી દિન મંગલકારી, (આનંદકારી) પરમ પુરુષ પ્રગટે અવતારી, (સત્ય પુરુષ પ્રગટે સંસ્કારી), દેવ ઓગણીસ ચોવીસ રવિવારી, બંદ૨ વવાણિયા સોરઠ મઝારી; રવ મહેતા કુલ કીરતિધારી, દેવા દેવ જાયો જયકારી. દેવ ૧ જન્મમહોત્સવવિધિ કરી સારી, હર્ષિત ભયે સજ્જનજન ભારી; શ્રીમદ્ રાજચંદ્ર નામ ઉચ્ચારી, મંગલ ગાવત નિજકુળ નારી. દેવ ૨ શ્રી રત્નરાજસ્વામી કૃત

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 174