Book Title: Shravak Kartavya tatha Vividh Stavanadi Samucchaya Granth Author(s): Shravak Bhimsinh Manek Publisher: Shravak Bhimsinh Manek View full book textPage 3
________________ ક્ષમા તે મહા દાન છે, ક્ષમા તે મહા તપ છે, ક્ષમા તે મહા જ્ઞાન છે, ક્ષમા તે મહા દમ છે, ક્ષમા તે મહા શીલ છે, ક્ષમા તે મહા પરાક્રમ છે, ક્ષમા તે સંતેષ છે, ક્ષમા તે ઈદ્રિનિગ્રહ છે, ક્ષમા તે મહા કુલ છે, ક્ષમા તે મહા વીર્ય છે, ક્ષમા તે મહા શિચ છે, ક્ષમા તે મહટી દયા છે, ક્ષમા તે સુંદર રૂપ છે, ક્ષમા તે મહા બળ છે, ક્ષમા મહા એશ્વર્યા છે, ક્ષમા તે મટી ધીરતા છે, ક્ષમા તે પરબ્રહ્મ છે, ક્ષમા તે મહા સત્ય છે, ક્ષમા ઉત્કૃષ્ટ મુક્તિને આપનાર છે, ક્ષમા સર્વ અર્થને સાધવાવાળી છે, ક્ષમા જગપૂજ્ય છે, ક્ષમા જગતને હિત કરનાર છે, ક્ષમા તે કલ્યાણને દેવાવાળી છે, ક્ષમા તે ઉત્કૃષ્ટ મંગળ છે, ક્ષમા તે અંતરંગ ચાર શત્રુઓને નાશ કરનાર છે. માટે ક્ષમાને ધારણ કરી ક્ષમાં રાખીને વર્તે. ભાવનગર ધી આનંદ પ્રીન્ટીંગ પ્રેસમાં શા. ગુલાબચંદ લલ્લુભાઈએ છાયું. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 362