Book Title: Sheth Motishah
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Godiji Jain Derasar ane Dharmada Trust

View full book text
Previous | Next

Page 6
________________ આજસુધીમાં આ જ્ઞાનસમિતિ મારફત નીચે પ્રમાણે પુસ્તક પ્રકટ થયાં છે. (૧) શ્રી શાસ્ત્રવાર્તાસમુચ્ચય. (સંસ્કૃત) (૨) શ્રી કુમારપાલ ભૂપાલ ચરિત્ર. (સંસ્કૃત) (૩) શ્રી નવતત્ત્વ બાવની. (૪) શ્રી સૂયગડાંગ સૂત્ર ભાગ-૧. (૫) શ્રી પંચ પ્રતિકમણ સૂત્ર સાથે. (૬) શ્રી સૂયગડાંગ સૂત્ર ભા–૨. (૭) Jainism in Gujarat 1100-1600 A. D આ ઉપરાંત જુદા જુદા પ્રકાશનાં પ્રકાશનની નકલ ખરીદી જુદા જુદા સવાસો લગભગ જ્ઞાનભંડારોને ભેટ તરીકે મેકલવામાં આવે છે. આ રીતે પ્રકાશકને પણ મદદ કરવામાં આવે છે. હજુ આ પ્રવૃત્તિને વિકસાવવાની ધારણા છે. - શ્રી ગેડીજીનું દહેરાસર વિક્રમ સંવત ૧૮૬૮માં સ્થપાએલ છે અને તેની સ્થાપનામાં શેઠ મેતીશાહે અગ્રગણ્ય ભાગ લીધેલ છે. શ્રી ગેડીજીના દહેરાસરને વહીવટ શેઠશ્રી મોતીશાહે પતે આવ્યા ત્યાં સુધી કર્યો હતો અને તેમની પાછળ તેમના પુત્ર શ્રી ખીમચંદભાઈએ પણ પિતાની હયાતી સુધી કર્યો હતે. આ શ્રી ગેડીજી મહારાજનું દહેરાસર પહેલાં કોટમાં હતું ત્યાંથી સંવત ૧૮૬૮ માં પાયધુની ઉપર હાલની જગાએ નવું દહેરાસર બાંધી સં. ૧૮૬૮ ના વૈશાખ સુદ ૧૦ ના દિવસે તેમની સાથે કામકાજમાં આગેવાની ભર્યો ભાગ લેનાર ઘોઘાવાળા

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 480