________________
સદ્ગત માતીચંદ ગિરધરલાલ કાપડિયાની જીવન ઝરમર
ભાવનગર જૈન સમાજમાં અગ્રગણ્ય સ્થાન ભાગવતા શેઠ આણંદજી પરશેાતમ નામના વિખ્યાત કુટુંબમાં સ્વ. મેાતીચંદભાઈના જન્મ તા. ૭-૧૨-૧૮૭૯માં ભાવનગરમાં થયેલેા.
તેમના પિતાશ્રીનું નામ ગિરધરલાલ અને માતુશ્રીનું નામ સમરથ હતું. તેઓને નેમચંદભાઈ, ઉત્તમચંદતથારતિલાલ એમ ત્રણ ભાઇઓ હતા. તથા એક મેઘીબેન કે જેઓ અત્યારે હયાત છે. તેમને મણીબેન તથા ચંદનબેન એમ એ ધર્મ પત્ની થયેલ. હિંમતભાઇ, વિનયભાઇ, રસિકભાઇ, પ્રસન્નભાઇ, રવીન્દ્રભાઇ એમ પાંચ પુત્રા પેાતે મૂકતા ગયા.
શેઠ આણંદજી પરશેાતમના કુટુંબમાં ધર્મના સંસ્કાર, વ્યવહારકુશળતા, દીર્ઘ દૃષ્ટાપણું અને સેવાભાવના જે હતી તે સ્વ. મેાતીચ'દભાઈમાં પૂરેપૂરી હતી.
તેઓના અભ્યાસકાળ ખી. એ. સુધીના ભાવનગરમાં પસાર કર્યા પછી મુંબઈ આવી ઇ. સ. ૧૯૧૦ માં એલ.એલ. મી. સેાલિસિટરની પરીક્ષા પસાર કરી અને તેમના મિત્ર સ્વ. દેવીદાસ જેકીશનદાસ સાથે મળી મેસસમાતીચંદ એન્ડ ધ્રુવીદાસ” નામની સેાલિસિટરની એફિસની-સ્થાપના કરી. જે