________________
૨૩૦
નામાંકિત નાગરિક
રીતે ક‘કાતરી દેશ-પરદેશના સ્થાનિક સ`ધા પર જતાં ઉત્સાહનું વાતાવરણ ચારે તરફ માગશર માસમાં જામી ગયું અને નાના પ્રકારની તૈયારીઓ ચા તરફ ચાલવા લાગી.
મુંબઇમાં ખીમચંદભાઈને ઘેર વાતાવરણમાં મહાન પિરવન થઇ ગયું. મેાતીશાહ શેઠ માટે રાળ કે રીતસર મ્હાં વાળવા કે છાજી લેવાનું તા શરૂઆતથી જ ખંધ રહ્યું હતું, પણ છતાં શેઠ જેવા શેઠ જાય તેની પાછળ શાકનું વાતાવરણ તે જરૂર રહે જ, પણ ક'કોતરી લખવાના નિણ ય થયા ત્યારથી વાતાવરણ તદ્ન ફરી ગયું. જાણે કે મેાતીશાહ શેઠ પરદેશ ગયા છે અથવા દેવતાઓને નાતરવા ગયા છે એવી રીતે સવ વ વા લાગ્યા અને પછી તા વસ્તુઓના સંગ્રહ અને ડેરા તંબૂની સજાવટ અને ઘરેણાંની બનાવટ, વડી પાપડ શેવ ખેરા બનાવવાની રમઝટ અને અનેક પ્રકારની તૈયારીઓ ચાલવા માંડી અને સંઘ પ્રયાણુ, પ્રતિષ્ઠા, જમણેા, વરઘેાડા કેમ કાઢવા? વસ્તુઓકથાંથી મંગાવવી ?કથાં એકઠી કરવી ? એના હુકમ પર હુકમેા નીકળવા લાગ્યા. કેન્દ્રસ્થાને ખીમચ'દભાઈ રાજા જેવા લાગતા હતા ગૌરવણુ વાળા રાજવીના જેવા શરીરવાળા ભદ્રિકસ્વભાવના એ શેઠને બહુ લપછપ હતી નહિ. એ પેાતાનું સેવાપૂજન કાર્ય કદી ચૂકતા નહિ પણ એના સર્વ કામના બેજો અમરચંદ દમણી ઉપાડતા હતા અને ફૂલચંદ્ર કપુરચંદ વિગેરે અનેક મુનીમા, બાલાભાઈ કલાણુજી કાનજી વિગેરે મુનીમ સલાહકારો અને નાનજીભાઈ જેકરણ જેવા વ્યાપારીએ સર્વ કામે લાગી ગયા હતા. આખા દિવસમાં અનેક કામે આટાપાતાં હતાં અને અવનવી સૂચનાઓ