________________
૩૪૮
નામાંક્તિ નાગરિક કલકત્તેથી ચહડાવી મોકલેલી જારે એકાએક તાંહાં આવી હતી તારે લોકે તે હા મામલે જોઈ ઘણાંજ અજબ થએ કેમકે તેઓ સઘલા સારી પેઠે જાણતા હતા કે આ નેધ લેણાં જેમની ચાકરીમાં હતી તે શેઠ તેમનાં બાપની વખતનાં ઘણું જ પુરાણ આડતીઆ કહેવાતા હતા તેની ઉપર બી કઈ વખતે એટલી સંખઆ એક રકમે આવતી હતી તે ઉપરથી સાંભલેઆ પરમાણે તાંહાવાલા ઘણાં જણાઓએ આ ભલા શેઠને ખલાસાથી લખી બી વાલેલું હતું. પણ તેઓનું કાંઈજ નહિ સાંભળતાં પિતાને સલાહ આપનારાઓની મરજીને વશ થાઈ તાર પછબી રકમબંધકામ તેની ઉપર ચાલું રાખે. પાછલથી હેવું જણાએઊં હતું કે હાટલી બધી જથાંબધ હકસાઈખાતાં તેને અંતે બેઈમાણ તથા નીમખહરામી કરીને આ શેઠીઆની મહટી રકમ જે હજમ કરી ગઓએ તેમાંથી એક દોકડો બી તેવણ પાછો મેળવી સખેઆ નોહતા માટે પાછલથી હાવી રીતનાં અધેર (જે મહેલો આ એક જ દાખલ જે નજરે જોવામાં આવે તેજ નેંધે છે. પણ તેહવા બીજા ઘણાં હોવા જોઈએ) કારોબારીથી બાપીકી સકમાઈની રાખશી દોલત ૧૬) વરસના વહીવટમાં ગુમાવેઆ ઉપરાંત મહટી રકમનું કરજ માંથે હારીને સંવત ૧૯૦૮ ના સરાવણ વદી ૧ને વાર રવેઊને રોજ નાદાર થઈને લેણદેણના ચુકાદા માટે બંધ પડેલા હિસાબ સારા માણસોના વસવાસપણાને સપુરદ કરી બેઠા. આ બીના જે બની છે તે ખરેખરી અફસોસકારક સહમજી જણાવીએ કે ફડચાં કરનારા સાહેબેએ વસુલાત જમા કરીને ઉપજેલી અસકંમાંય મધેથી માગનારાઓને પેહલી વેહેચ