________________
૩૩૦
નામાંકિત નાગરિક
અને એ રીતે ખપારે બાર વાગ્યા સુધીમાં સર્વનિ યા થઈ ગયા પછી શ્રીજીએ દન ખાલ્યા અને સવારથી ભૂખ્યા રહેલા વૈષ્ણવબ ધુએ રાટલા ભેગા થયા.
આ વાત સત્ય હોય તો તેમાંથી ઘણા શિક્ષણીય પ્રસંગેા પ્રાપ્ત થાય છે. હિંદુ મુસલમાન વચ્ચે કેવા પ્રેમ હશે તે જાણવા ચેાગ્ય છે. પાંજરાપોળનુ` કા` સમસ્ત જનતાનું ફરજરૂપે પ્રાપ્ત થાય છે એ એના અંતરનું વહેણ છે. અમુક કાર્ય પાર પાડવા નાની રકમના ખરચ કરતાં કેટલા મેટા લાભ મેળવી શકાય છે એ એમાંથી જડી આવે છે. મુબઇની પાંજરાપાળ અત્યારે પણ સાવજનિક છે, તેનાથી હજારો ટારા પળાય છે અને તેના કા માં પારસી, હિંદુ, જૈન, મુસલમાન સ`ના સહકાર છે તેનું નિમિત્ત શેઠ મેાતીશાહની ઉદારતા અને દીર્ધ દર્શિતા હાય તે એમની વિશાળ નજર માટે અને કામ પાર ઉતારવાની આવડત અને કુનેહ માટે કાઈને પણ માન ઉત્પન્ન થયા વગર રહે નહિ. સાદા વ્યવહારુ પણ અંતરની દયારુચિવાળા મનુષ્ય ઉત્તરાત્તર મહાયાના ઝરા જમાના સુધી નભે જાય એવી સરળતાથી કાર્ય સાધવાના આવા માગેર્ગી લે એ તેના હૃદયની નિમ ળતા અને યાની પ્રવાહસરિતા માટે માન અને ગૌરવ ઉત્પન્ન થાય એમાં નવાઈ નથી. અને પાંજરાપેાળ જેવી સંસ્થા થાય તા તે માટે ગાસ્વામીની પધરામણી પણ ચેાગ્ય જ થઈ ગણાય. જીવાની સુખસગવડ ખાતર થાડા ધર્મના ભેગ આપવા તે યાગ્ય જ છે. એમાં મેાતીશાહ શેઠની લાંખી નજર છે અને કાર્ય પ્રશસ્ય થયુ છે અને સેા વર્ષ પછી પણ ચાલ્યા કરે છે.