________________
ભૂમિકા
‘શેઠ મેાતીશાહ ’ નામના પુસ્તકની આ ‘ભૂમિકા ’માં મારે વિશેષ કહેવાનું નથી. એક તો એ નામ જૈન-જૈનેતર સમાજમાં અતિ મશહૂર છે, સાથે જોડવામાં આવેલ વિશેષણ - મુંબઇના નામાંક્તિ નાગરિક” એ પણ પુસ્તકમાં આવનારી વાતા પર પ્રકાશ પાડનાર બંધબેસતા સાધનરૂપ છે. વધારામાં હર્ષોત્પાદક વસ્તુ તા એ છે કે—આના લેખક જાણીતા સાક્ષર શ્રીયુત્ માતીચંદ ગિરધરલાલ કાપડિઆ સોલિસિટર છે. જોકે તેઓશ્રી આજે વિદ્યમાન નથી, પણ તેએ જે સાહિત્ય પ્રકાશિત કરી ગયા છે તેમજ અપ્રકટ સામગ્રીરૂપે જે વિસ્તૃત લખાણ મૂકી ગયા છે એ ઉપરથી અતિશયાક્તિ વિના કહી શકાય કે તે અક્ષરદેહે જીવંત છે. આમ શેઠ માતીશાહ? જેવા પ્રભાવક ગૃહસ્થના જીવન અંગે, પેાતાની લેખિનીને રમતી કરનાર વ્યક્તિ પણ રાશિની નજરે મેળ સાધતાં મેાતીચંદભાઇ છે. આ પ્રકારના યાગને ‘સુવર્ણ સહ સુગંધ મળ્યા ' ની ઉપમા આપી શકાય. લોકોક્તિ પ્રમાણે ‘હીરા કુને અડ્યો' કહી શકાય. સાદી ભાષામાં કહીએ તા વિષય અને વિષયને રજૂ કરનાર, ઉભય ઉત્તમ પાત્રરૂપ છે. લેખકે કેવળ રા ને સંભાર ભગે) નથી, તેમ નથી વધારે પડતી વાતો વણવી, જે કંઈ કહ્યું છે તે સર્વને ઇતિહાસના કાંઠે
ܕ