Book Title: Shastra Sandeshmala Part 24 Author(s): Vinayrakshitvijay Publisher: Shastra Sandesh Mala View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શાશસંદેશનું નવલું નજરાણું “પધાનુક્રમણિકા સંપુટ” • આ સંપુટમાં ચાર ભાગ છે. પ્રથમ ભાગમાં આગમતા ૪૪ ગ્રંથો અને સંવેગરંગશાલાની પધાતુક્રમણિકા છે. • દ્વિતીય ભાગમાં પ્રાકૃતતા 393 ગ્રંથોની પદ્યાનુક્રમણિકા છે. તૃતીય ભાગમાં સંસ્કૃતના ૨૦૫ ગ્રંથો અને લોકપ્રકાશતી પધાતુક્રમણિકા છે. ચતુર્થભાગમાં ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર અને વૈરાગ્રકલ્પલતા-રતિની પધાતુક્રમણિકા છે. ચા સંપુટમાં છ પરિશિષ્ટો છે. આ સંપુટમાં ટોટલ ૪ર૬ ગ્રંથોનો સમાવેશ કરેલ છે. આ સંપુટમાં ટોટલ ૧,૭૭,૦૦૦ શ્લોકનો સમાવેશ કરેલ છે. • આ સંપુટના ટોટલ ૧૫૭૦ પેજ છે. • આ સંપુટની કિંમત ૧૫૦૦/-રૂપિયા છે. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 438