________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાશસંદેશનું નવલું નજરાણું
“પધાનુક્રમણિકા સંપુટ”
• આ સંપુટમાં ચાર ભાગ છે.
પ્રથમ ભાગમાં આગમતા ૪૪ ગ્રંથો અને સંવેગરંગશાલાની
પધાતુક્રમણિકા છે. • દ્વિતીય ભાગમાં પ્રાકૃતતા 393 ગ્રંથોની પદ્યાનુક્રમણિકા
છે. તૃતીય ભાગમાં સંસ્કૃતના ૨૦૫ ગ્રંથો અને લોકપ્રકાશતી પધાતુક્રમણિકા છે. ચતુર્થભાગમાં ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર અને વૈરાગ્રકલ્પલતા-રતિની પધાતુક્રમણિકા છે. ચા સંપુટમાં છ પરિશિષ્ટો છે. આ સંપુટમાં ટોટલ ૪ર૬ ગ્રંથોનો સમાવેશ કરેલ છે. આ સંપુટમાં ટોટલ ૧,૭૭,૦૦૦ શ્લોકનો સમાવેશ કરેલ
છે. • આ સંપુટના ટોટલ ૧૫૭૦ પેજ છે. • આ સંપુટની કિંમત ૧૫૦૦/-રૂપિયા છે.
For Private And Personal Use Only