________________
૧૩
3
,
૩૪:
૩૫
૩૬
૩૭
૩૮.
નાગદા શેઠની સજઝાય એક દિન શેઠ બેઠે તે દુકાનમાં રૂઈ લેવાને ના આપી કપટ કેળવી રૂત ઓછો કીધો ઘરે જઈ તેણે રૂત જ તોલી કલેશ થયે પણ પાછો નવિ દયે મરીને તુજ બાપ જ થયે બેકડો તે લઈ જતાં દુકાને જ આવી જાતિસમરણ દેખી ઉપર્યું લોભના વશથી તું ન લઈ શકો આંસુ ધારા તેને પડીયા તવ શેઠ જ પાધરે ઉઠી કહે મુજને તું દેને બેકડો દેવા માંડયો ત્યારે નવિ લીધો ભાગે પગલે તે પાછો વળી મુજ તાત પ્રભુ કઈ ગતિ સંચર્યો શૈદ્ર યાન તુજ ઉપરે આવી નરકે ગયો તે બહુ દુઃખ અનુભવે એમ સુણ નાગદત્ત ધ્રુજી તવ તે મુનિને કહે શેઠી હવે હું ધર્મ શી રીતે કરૂં એક દિવસનું ચારિત્ર સુખ દીયે જેવા ભાવ તેવા ફળ નીપજે એમ સુણુને નાગદત્ત શેઠળ એહ પરિગ્રહ સઘળે અસાર છે ચાર દિવસ એણે ચારિત્ર પાળીવું સાતમે દિવસે કપાળમાં શળ થયું શરણું સ્વીકારી પુરૂં કરી આઉખું સુધર્મા દેવ તેહ ઉપજે એમ જાણીને ધર્મજ આદર - જ્ઞાનવિમલ સુરિ ઇમ કહે.
ત્યાં આવ્યો ચંડાળ રે કેળવે કપટ અપાર રે.... ખાઈ ગયે દેય સારો રે થયા કદાગ્રહ અપાર રે... દેણું રહી ગયું તામ રે મારવા લઈ જાય ઠામ રે... તુજ બાપ જ તેણુ વાર રે પેઠે દુકાન મઝાર રે... મેષ ઉતરતાં તે વાર રે આવ્યો દેધ અપારો રે...
જ્યાં ચંડાળ ત્યાં આય રે તે કહે રહ્યો આ રંધાય રે... તેને મેં મારી નાખે રે પૂછે મુનિને તે દાખ રે.. તવ મુનિવર કહે તામ રે તેણે પહેલી નરકે ઠામ રે... કપટ તણે પરભાવે રે મનમાંહે પછતાય રે... સાત દિવસ મુજ આય રે મુનિ કહે મત પસ્તાય રે.. લહે સુરસંપદ સાર રે મત કર ચિંતા લગાર રે... લે ચારિત્ર સાર રે તજતાં ન કરી વાર રે.. ત્રણ દિન કર્યો સંથારા રે કરે આરાધના સારો રે. રહી શુભ ખ્યાન મેઝાર રે સુખ વિલસે શ્રીકાર રે.... તો સુખ પામો અપાર રે ધર્મો જય જયકાર રે.
૪૩
૪૭