Book Title: Sarvodayni Jivankala
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 2
________________ આચાર્ય ઍલ. પી. જૅકસ [૧૮૬૦-૧૯૫૫ ] 6 ઇંગ્લેંડ દેશના નેટિઘામમાં જન્મ. લંડન, ગોટિજન અને હાર્ડ માં અભ્યાસ. ૧૯૦૨માં હિમટ જર્નલ' સ્થપાતાં તેના પ્રથમ તંત્રી બન્યા. પછીને વર્ષ ઔસમાં માંચેસ્ટર કૉલેજમાં ફિલસૂફીના અધ્યાપક નિમાયા. ૧૯૧૫થી ૧૯૩૧ સુધી તે કોલેજના આચાર્ય પદે કામ કર્યું. હિમ જલના તંત્રી તરીકે કામ કરતાં તેમણે તે પત્રને તે જમાનાની ગંભીર મૌદ્ધિક પ્રવૃત્તિનું ક્ષેત્ર બનાવ્યું; અને એ રીતે પેાતાના જમાનાની અસરકારક સમ વ્યક્તિ ’ તરીકેની ખ્યાતિ મેળવી. અમેરિકામાં તે વિદ્યાર્થી અવસ્થામાં રહેલા, તે ઉપરાંત પછી વ્યાખ્યાતા તરીકે અનેક વાર ગયેલા. એમ અમેરિકામાં પણ તે સારી પેઠે જાણીતા બન્યા હતા. ૧૭મી ફેબ્રુઆરી ૧૯૫૫ને દિને, ૯૫ વર્ષની ઉંમરે, તેમના દીધ ઉદ્યોગી જીવનનેા અંત આવ્યા. Jain Education International For Private & Personal Use Oriy www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 336