Book Title: Sarviyadhyana Author(s): Shubhachandra Acharya Publisher: Jain Associations of India Mumbai View full book textPage 6
________________ અને તુલમાત્મક પાટીપ પણ મૂકી. તુલનાત્મક અભ્યાસ માટે શ્રી મહાવીર જૈન વિદ્યાલયના પુસ્તકાલયમાંથી મને સમયસર પુસ્તકો મળ્યાં. એ માટે વિદ્યાલયના એ વખતના મહામાત્ર શ્રી કાંતિલાલ ડી. કારા અને વિદ્યાલયના એ વખતના સાંચાલકાતા હું ઋણી છું. ઈ. સ. ૧૯૮૯નું વર્ષ શ્રી વીરચંદ ગાંધીની ૧૨૫મી જન્મજયંતીનુ વર્ષ છે. એ વમાં આ પુસ્તકનું પ્રકાશન થાય છે એ મારા માટે આનંદની વાત છે. શ્રી જૈન એસોસિએશન ફ ઇન્ડિયાએ આ પુસ્તકનું પ્રકાશનકાર્ય હાથ ધર્યુ છે. એ માટે હું એ સંસ્થાના સૂત્રધારાના આભારી છું. મુંબઈ વસંત પંચમી, વિ.સં. ૨૦૪૫ Jain Education International પન્નાલાલ ૨. શાહ. For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 180