Book Title: Sarviyadhyana
Author(s): Shubhachandra Acharya
Publisher: Jain Associations of India Mumbai

View full book text
Previous | Next

Page 10
________________ ૧૨૫(સવાસ)મી જન્મજયંતી વર્ષમાં એનું પ્રકાશન થઈ રહ્યું છે એને અમને આનંદ છે. . . . . આ પુસ્તિકાના પ્રકાશન માટે મુ. શ્રી દીપચંદભાઈ એસ. ગાડી તરફથી આર્થિક સહગ મળેલ છે તે માટે અમે તેઓના ઋણી છીએ. " આ પુસ્તિકાનું મુદ્રણકાર્ય આદિત્ય મુદ્રણાલયે કરી આપ્યું છે તથા મુખપૃષ્ઠની ડિઝાઈન “જય પંચેલીએ કરી આપી છે. અમદાવાદમાં આ સઘળું કામ સમયબદ્ધ પૂરું થાય તે માટે ખંતથી અમને સહાય કરનાર જાણીતા વિદ્વાન ડે. કુમારપાળ દેસાઈ અને અન્ય ઉપયોગી થનાર મહાનુભાવોને અમે આ તકે આભાર માનીએ છીએ. સઘળું આ વિધાન છે. આ ભાભા મુંબઈ, તા. ૨૧-૨-૧૯૮૯ કાંતિલાલ ડી. કેરા નટવરલાલ એસ. શાહ માનાર્હ મંત્રીઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 180